ETV Bharat / bharat

આજે PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનમંડળની પહેલી બેઠક

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે કેન્દ્રીય પ્રધાનપરિષદ સાથે પહેલી વાર બેઠક યોજાવાની છે. આ બેઠકમાં PM મોદી પ્રધાનો સામે ભવિષ્ટના આવેદનો મુકશે. આ સિવાય આ બેઠકમાં પોતાના આવતા 5 વર્ષના સરકારની યોજનાઓની ચર્ચાઓ પણ થઇ શકે છે.

today
author img

By

Published : Jun 12, 2019, 8:31 AM IST

Updated : Jun 12, 2019, 11:49 AM IST

રાજ્યપ્રધાનોને જવાબદારી સોંપવામાં આવશે

મળતી માહિતી મૂજબ આ બેઠકમાં રાજયપ્રધાનોના કામકાજ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં કેબિનેટ પ્રધાનોને પોતાના સહાયકોને જવાબદારી આપવાનું જણાવવામાં આવશે. જો કે, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ મંત્રાલયનું કામ સૂચારુ અને જવાબદારી પૂર્ણ થાય તેવો રહેશે.

આવતા પાંચ વર્ષનો પ્લાન

સરકાર આવતા પાંચ વર્ષ માટેની કાર્ય યોજનાઓ પર પણ ચર્ચા કરી શકે છે. PM મોદીની પાછલા કાર્યકાળમાં નિયમિત રુપે પ્રધાન પરિષદની બેઠક યોજવામાં આવતી હતી. જેમાં સરકારની અલગ અલગ કલ્યાણકારી યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવતી હતી. માટે આ બેઠકમાં પણ આવતા પાંચ વર્ષની યોજનાઓની ચર્ચા કરવામાં આવી શકે છે.

ખેડૂત યોજના પર ચર્ચા

આવતા અઠવાડિયે સંસદ સત્ર શરુ થશે જેને કારણે આ બેઠક મહત્વની હોઇ શકે છે. પ્રધાનમંડળની પહેલી બેઠકમાં મોદી સરકારે ખેડૂત લક્ષી યોજનાઓને મંજૂરી આપી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રુપિયાની સહાય મળશે.

સચિવ સાથે મૂલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના નિવાસ લોક કલ્યાણ માર્ગ પર ભારત સરકારના સચિવો સાથે મૂલાકાત કરી હતી. જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સિતારમણ અને ડૉ. જિતેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા. આ દરમિયાન વિભિન્ન સચિવોએ શિક્ષા, ગ્રામીણ, આર્થિક વિકાસ, કૌશલ વિકાસ, ઔદ્યોગિક નીતિ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

Intro:Body:

આજે PM મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય પ્રધાનપરિષદની પહેલી બેઠક

pm modi to outline roadmap of new govt in first meet of council of ministers today

PM modi, Roadmap, meeting, Rajnath sinh, Amitn shah, nirmala sitaraman 

ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્રમોદી આજે કેન્દ્રીય પ્રધાનપરિષદ સાથે પહેલી વાર બેઠક યોજાવાની છે. આ બેઠકમાં PM મોદી પ્રધાનો સામે ભવિષ્ટના આવેદનો મુકશે. આ સિવાય આ બેઠકમાં પોતાના આવતા 5 વર્ષના સરકારની યોજનાઓની ચર્ચાઓ પણ થઇ શકે છે.

રાજયપ્રધાનોને જવાબદારી સોંપવામાં આવશે

મળતી માહિતી મૂજબ આ બેઠકમાં રાજયપ્રધાનોના કામકાજ પર ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં કેબિનેટ પ્રધાનોને પોતાના સહાયકોને જવાબદારી આપવાનું જણાવવામાં આવશે. જો કે, આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ મંત્રાલયનું કામ સૂચારુ અને જવાબદારી પૂર્ણ થાય તેવો રહેશે.

આવતા પાંચ વર્ષનો પ્લાન

સરકાર આવતા પાંચ વર્ષ માટેની કાર્ય યોજનાઓ પર પણ ચર્ચા કરી શકે છે. PM મોદીની પાછલા કાર્યકાળમાં નિયમિત રુપે પ્રધાન પરિષદની બેઠક યોજવામાં આવતી હતી. જેમાં સરકારની અલગ અલગ કલ્યાણકારી યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવતી હતી. માટે આ બેઠકમાં પણ આવતા પાંચ વર્ષની યોજનાઓની ચર્ચા કરવામાં આવી શકે છે.

ખેડૂત યોજના પર ચર્ચા

આવતા અઠવાડિયે સંસદ સત્ર શરુ થશે જેને કારણે આ બેઠક મહત્વની હોઇ શકે છે. પ્રધાનમંડળની પહેલી બેઠકમાં મોદી સરકારે ખેડૂત લક્ષી યોજનાઓને મંજૂરી આપી હતી. આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રુપિયાની સહાય મળશે.

સચિવ સાથે મૂલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના નિવાસ લોક કલ્યાણ માર્ગ પર ભારત સરકારના સચિવો સાથે મૂલાકાત કરી હતી. જેમાં રાજનાથ સિંહ, અમિત શાહ, નિર્મલા સિતારમણ અને ડૉ. જિતેન્દ્ર સિંહ હાજર રહ્યા હતા. આ દરમિયાન વિભિન્ન સચિવોએ શિક્ષા, ગ્રામીણ, આર્થિક વિકાસ, કૌશલ વિકાસ, ઔદ્યોગિક નીતિ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.

Conclusion:
Last Updated : Jun 12, 2019, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.