ETV Bharat / bharat

PM મોદી બે દિવસીય પ્રવાસ માટે દક્ષિણ કોરિયા પહોચ્યા - Ministry of External Affairs

નવી દિલ્હી:PM મોદી બે દિવસીય પ્રવાસ માટે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ પહોચ્યા છે. જ્યાં PMનું એરપોર્ટ પર પ્રતિનિધિમંડળે સ્વાગત કર્યું હતું. દક્ષિણ કોરિયામાં PM દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે દ્ધિપક્ષીય સંબધોના વિવિધ આયામો અને હાલની ઘટનાક્રમો પર વિચાર-વિમર્શ કરશે.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 21, 2019, 10:36 AM IST

Updated : Feb 21, 2019, 11:13 AM IST

સિયોલના લોટે હોટલમાં ભારતીય કોમ્યુનિટીના લોકોએ PMનું સ્વાગત કર્યું હતું. જ્યાં PM મોદીએ ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે આ પ્રવાસમાં દક્ષિણ કોરિયની સાથે ભારતની વિશેષ ટેકનિકલ ભાગેદારીને મજબૂત કરશે. તે ઉપરાંત લુક ઈસ્ટ નીતિમાં નયા આયામ જોડાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે એક્સચેન્જની ગતિ જાળવી રાખશે. PM મોદી રિપબ્લિક ઓફ કોરિયાના બે દિવસીય પ્રવાસ માટે સિયાલ પહોચ્યા છે.

  • Prime Minister Shri @narendramodi landed in Seoul, marking the start of his visit to the Republic of Korea.

    He will be participating in various programmes during the visit, aimed at boosting trade and cultural ties with the Republic of Korea. pic.twitter.com/CrWdTWh5k9

    — PMO India (@PMOIndia) February 21, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પ્રવાસ દરમિયાન PM મોદી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનની સાથે સમારિક મુદ્દા સહિત દ્ધિપક્ષીપ સંબધોના વિવિધ આયામો પર ચર્ચા કરેશે. સિયોલમાં PMને શાંતિ સમ્માન આપવામાં આવશે. બંને નેતાઓ ક્ષેત્રીય અને અંતરરાષ્ટ્રીય મુદ્દા પર વિચારો અદાન પ્રદાન કરી શકે છે. જેનો હેતું ટેક્ટિકલ સંબંધો અને વધુ મજબૂત બનાવવાના છે.

undefined

ઉલ્લેખનીય છે કે, PM મોદીને શાંતિ પુરસ્કાર આપવામાં આવશે જે સાંસ્કૃતિક ફાઉન્ડેશન તરફથી આપવામાં આવે છે. જે રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય સ્તર પર PM મોદીના યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે.

Intro:Body:

PM મોદી બે દિવસીય પ્રવાસ માટે દક્ષિણ કોરિયા પહોચ્યા

નવી દિલ્હી:PM મોદી બે દિવસીય પ્રવાસ માટે દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલ પહોચ્યા છે. જ્યાં PMનું એરપોર્ટ પર પ્રતિનિધિમંડળે સ્વાગત કર્યું હતું. દક્ષિણ કોરિયામાં PM દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સાથે દ્ધિપક્ષીય સંબધોના વિવિધ આયામો અને હાલની ઘટનાક્રમો પર વિચાર-વિમર્શ કરશે.

સિયોલના લોટે હોટલમાં ભારતીય કોમ્યુનિટીના લોકોએ PMનું સ્વાગત કર્યું હતું. જ્યાં PM મોદીએ ભારતીય સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે આ પ્રવાસમાં દક્ષિણ કોરિયની સાથે ભારતની વિશેષ ટેકનિકલ ભાગેદારીને મજબૂત કરશે. તે ઉપરાંત લુક ઈસ્ટ નીતિમાં નયા આયામ જોડાશે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ટ્વીટ કર્યું કે એક્સચેન્જની ગતિ જાળવી રાખશે. PM મોદી રિપબ્લિક ઓફ કોરિયાના બે દિવસીય પ્રવાસ માટે સિયાલ પહોચ્યા છે. 

આ પ્રવાસ દરમિયાન PM મોદી દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનની સાથે સમારિક મુદ્દા સહિત દ્ધિપક્ષીપ સંબધોના વિવિધ આયામો પર ચર્ચા કરેશે. સિયોલમાં PMને શાંતિ સમ્માન આપવામાં આવશે. 

બંને નેતાઓ ક્ષેત્રીય અને અંતરરાષ્ટ્રીય મુદ્દા પર વિચારો અદાન પ્રદાન કરી શકે છે. જેનો હેતું ટેક્ટિકલ સંબંધો અને વધુ મજબૂત બનાવવાના છે. 

ઉલ્લેખનીય છે કે, PM મોદીને શાંતિ પુરસ્કાર આપવામાં આવશે જે સાંસ્કૃતિક ફાઉન્ડેશન તરફથી આપવામાં આવે છે. જે રાષ્ટ્રીય અને અંતરરાષ્ટ્રીય સ્તર પર PM મોદીના યોગદાન માટે આપવામાં આવી રહ્યો છે. 

Conclusion:
Last Updated : Feb 21, 2019, 11:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.