ઉત્તર પ્રદેશના કાનપુરમાં 'નેશનલ મિશન ફોર ક્લીન ગંગા'ની સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન પહોંચ્યા હતા. અહીં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્રસિંહ રાવત બિહારના ઉપમુખ્યધાન સુશીલ કુમાર મોદી પણ ઉપસ્થિત હતા. મોદીએ કાનપુરમાં મતદાન પણ કર્યુ.
કાનપુરમાં PM મોદીએ ગંગા સફાઈ અભિયાનની કરી સમીક્ષા - pm-modi live
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે એક દિવસીય પ્રવાસ પર ઉત્તર પ્રદેશના કાનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે 'નેશનલ મિશન ફોર ક્લીન ગંગા' સંદર્ભે બેઠક કરી હતી.
![કાનપુરમાં PM મોદીએ ગંગા સફાઈ અભિયાનની કરી સમીક્ષા PM મોદીએ ગંગા સફાઈ અભિયાનની કરી સમીક્ષા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5372589-thumbnail-3x2-hd.jpg?imwidth=3840)
PM મોદીએ ગંગા સફાઈ અભિયાનની કરી સમીક્ષા
ઉત્તર પ્રદેશના કાનપુરમાં 'નેશનલ મિશન ફોર ક્લીન ગંગા'ની સમીક્ષા બેઠકમાં વડાપ્રધાન પહોંચ્યા હતા. અહીં યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના CM ત્રિવેન્દ્રસિંહ રાવત બિહારના ઉપમુખ્યધાન સુશીલ કુમાર મોદી પણ ઉપસ્થિત હતા. મોદીએ કાનપુરમાં મતદાન પણ કર્યુ.
Intro:Body:
Conclusion:
उत्तर प्रदेश : पीएम मोदी ने गंगा सफाई अभियान का लिया जायजा
Conclusion:
Last Updated : Dec 14, 2019, 9:52 PM IST