ETV Bharat / bharat

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વધતી લોકપ્રિયતાથી ખુશ થયાં વડાપ્રધાન મોદી - સ્ટેચ્યુ ઓફ યુનિટી

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ બુધવારના રોજ ખુશ થતાં જણાવ્યું હતું કે, ગુજરાત સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી એક લોકપ્રિય સ્થળ તરીકે ઉભરી રહ્યું છે, જેને ટાઈમ મેગેઝીન દ્વારા 2019ની 100 શ્રેષ્ઠ જગ્યાઓમાં સ્થાન આપ્યું છે.

file
author img

By

Published : Aug 28, 2019, 4:04 PM IST

અમેરિકાની સાપ્તાહિક સમાચાર એજન્સી ટાઈમે પોતાની યાદીમાં ભારતના દૂરદર્શી નેતા સરદાર વલ્લભ ભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ઉપરાંત, મુંબઈના સોહો હાઉસને પણ સામેલ કર્યું છે.

મોદીએ આ અંગે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટાઈમની 2019ના 100 શ્રેષ્ઠ સ્થાનની યાદીમાં જગ્યા મેળવી છે. થોડા દિવસ પહેલા, એક દિવસનો રેકોર્ડ 34000 લોકોએ આ સ્થળની મુલાકાત લીધી હતી. મને જણાવતા આનંદ થાય છે, હવે આ જગ્યા લોકપ્રિય સ્થળ તરીકે ઊભરી રહ્યું છે.

twitter
twitter

સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, સરદાર સરોવર બંધનું જળસ્તર ઐતિહાસિક 134 મીટર સુધી પહોંચી ગયું છે.

twitter
twitter

તેમણે ટ્વીટર પર વધુમાં લખ્યું હતું કે, આશા સાથે અમુક મનમોહી લેતી તસ્વીરો પણ શેર કરુ છું. તમે આ પ્રખ્યાત સ્થળ પર જાવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લો.

Intro:Body:

સ્ટેચ્યુ ઓફ યુનિટીની વધતી લોકપ્રિયતાથી ખુશ થયાં વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન મોદીએ બુધવારના રોજ ખુશ થતાં જણાવ્યું હતું કે, ગુજરાત સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી એક લોકપ્રિય સ્થળ તરીકે ઉભરી રહ્યું છે, જેને ટાઈમ મેગેઝીન દ્વારા 2019ની 100 શ્રેષ્ઠ જગ્યાઓમાં સ્થાન આપ્યું છે.

અમેરિકાની સાપ્તાહિક સમાચાર એજન્સી ટાઈમે પોતાની યાદીમાં ભારતના દૂરદર્શી નેતા સરદાર વલ્લભ ભાઈ પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ઉપરાંત, મુંબઈના સોહો હાઉસને પણ સામેલ કર્યું છે.

મોદીએ આ અંગે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના ટાઈમની 2019ના 100 શ્રેષ્ઠ સ્થાનની યાદીમાં જગ્યા મેળવી છે. થોડા દિવસ પહેલા, એક દિવસનો રેકોર્ડ 34000 લોકોએ આ સ્થળની મુલાકાત લીધી હતી. મને જણાવતા આનંદ થાય છે, હવે આ જગ્યા લોકપ્રિય સ્થળ તરીકે ઊભરી રહ્યું છે.

સાથે જ એમ પણ જણાવ્યું હતું કે, સરદાર સરોવર બંધનું જળસ્તર ઐતિહાસિક 134 મીટર સુધી પહોંચી ગયું છે.

તેમણે ટ્વીટર પર વધુમાં લખ્યું હતું કે, આશા સાથે અમુક મનમોહી લેતી તસ્વીરો પણ શેર કરુ છું. તમે આ પ્રખ્યાત સ્થળ પર જાવ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લો.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.