પાક સેનાએ જમ્મુ-કાશ્મીરના મેંઢર, કૃષ્ણાઘાટ અને પુંછ સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. જેની સામે ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ત્યારબાદ આ ઘટના અંગે અન્ય માહિતી હજુ સુધી સામે આવી નથી.
પાકે LOC સીઝફાયરનું કર્યુ ઉલ્લંઘન, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ - પાકિસ્તાન ન્યૂઝ
શ્રીનગરઃ પાકિસ્તાન સેનાએ 21-22 ડિસેમ્બર રાત્રે નિયંત્રણ રેખા પર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન પોતાની નાપાક હરકતને અંજામ આપ્યો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ પણ પાકને જડબાતોડ જવાબ આપ્યો હતો. ત્યારબાદ આ ઘટના અંગેની કોઈ જાણકારી સામે આવી નથી.
pak
પાક સેનાએ જમ્મુ-કાશ્મીરના મેંઢર, કૃષ્ણાઘાટ અને પુંછ સેક્ટરમાં સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યુ હતું. જેની સામે ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો.
ત્યારબાદ આ ઘટના અંગે અન્ય માહિતી હજુ સુધી સામે આવી નથી.
Intro:Body:
Conclusion:
PAK ने किया LoC पर सीजफायर का उल्लंघन, भारतीय सेना का मुंहतोड़ जवाब
Conclusion: