NIAએ તપાસમાં જાણ્યું કે ભટ્ટ જૌશ-એ-મોહમ્મદના મુખ્ય આરોપી મુદસ્સિર અહમદ સાથે સંપર્કમાં હતો.પાકિસ્તાનથી ભારતમાં આંતકી પ્રવત્તિઓ વધારવા માટે તેઓ ભારતમાં વ્યક્તિઓની ભર્તી કરી રહ્યા હતા.આ બાબતમાં ત્રણ આરોપી સજ્જાદ અહમદ ખાન,બિલાલ માર તથા તનવીર અહમદની ધરપકડ કરવામાં આવી છે.
NIAએ જૈશ-એ-મોહમ્મદના એક સભ્યની કરી અટકાયત - કસ્ટડી
શ્રીનગર: NIAએ જૈશ-એ-મોહમ્મદના એક સભ્ય મુજફ્ફર ભટ્ટની ધરપકડ કરી છે.તેણે 9 દિવસની કસ્ટડીમાં મોકલ્યો છે. આ સભ્ય પર ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની બાબતને લઇને કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Conclusion: