ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીએ લખ્યો ખેડૂતોને પત્ર, ચોમાસામાં પાણી એકત્રિત કરવા કર્યુ આહ્વાન - WATER

ન્યુઝ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ગ્રામ પંચાયતો અને ખેડૂતોના નામે પત્ર લખ્યો છે. જેમાં આગામી ચોમાસાની સિઝનમાં બહોળા પ્રમાણમાં પાણી એકત્રિત કરવા માટે આહ્વાન કર્યુ છે.

HD
author img

By

Published : Jun 15, 2019, 7:54 PM IST

વડાપ્રધાને ટ્વીટર પર આ પત્ર શેર કર્યો છે, હિન્દીમાં લખેલા આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ગ્રામ પંચાયતોના સરપંચ અને ખેડૂતોને ઉલ્લેખી જણાવ્યું છે કે 'આશા છે કે પંચાયતના મારા ભાઈ-બહેન કુશળ હશે. હાલમાં જ સંપન્ન થયેલ લોકતંત્રના મહાપર્વમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેવા અને એક સશક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ સરકાર ચૂંટવા માટે આપ સહુને શુભેચ્છા. નવા ભારતનું નિર્માણ આપની સક્રિયતા અને સહયોગથી જ શક્ય છે.'

ચોમાસાની સિઝન દરમિયાન વરસાદી પાણી એકત્રિત કરવા માટે તળાવો, કેનાલો અને બંધો વગેરેનું નિર્માણ કરવા જણાવ્યું

વધુમાં તેમણે લખ્યું કે, 'વર્ષાઋતુનું આગમન થનાર છે. આપણે ભાગ્યશાળી છે કે ઈશ્વરે આપણને પુરતુ પાણી આપ્યું છે. પરંતુ ઈશ્વરની આ ભેટનો આદર કરવો એ આપણી જવાબદારી છે. એટલા માટે જ વરસાદની ઋતુ શરૂ થતા જ આપણે એવી વ્યવસ્થા ઉભી કરવી છે કે, વરસાદનું પાણી આપણે વધારેમાં વધારે એકત્રિત કરી શકીએ. આવો ખેતીમાં ભાગીદારી, નદીઓ અને કેનાલોમાં ચેક ડેમનું નિર્માણ અને તટબંધી, તળાવોનું ખોદકામ અને સફાઈ, વૃક્ષારોપણ, વરસાદી પાણી એકત્રિત કરવા ટાંકી, જળાશયો વગેરેનું મોટી સંખ્યામાં નર્માણ કરીએ, જેથી ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં ભેગું કરી શકાય. જો આપણે એમ કરી શકીએ તો ફક્ત ઉત્પાદન જ નહીં પરંતુ આપણી પાસે પાણીનો મોટો જથ્થો હશે, જેનું આપણે પોતાના ગામના કેટલાય કાર્યોમાં ઉપયોગ કરી શકીશું.'આ ઉપરાંત, તેમણે જણાવ્યું છે કે, 'ગ્રામસભાની બેઠક બોલાવીને મારા આ પત્રને બધાની વચ્ચે વાંચવામાં આવે અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગ્રામીણ સ્તર પર આપણે સહુ મળીને પાણીનું એકત્રીકરણ કરીશું અને પર્યાવરણને વધુ શુદ્ધ બનાવીશું.'
વડાપ્રધાને લખ્યો દેશની ગ્રામ પંચાયતોને નામ પત્ર, પાણી એકત્રિક કરવા માટે કર્યુ આહ્વાન

'જેમ આપણે સ્વચ્છતા અભિયાનમાં વિશાળ ભાગીદારી કરીને તેને સફળ આંદોલન બનાવી દીધું છે. તેમ મારો આગ્રહ છે કે, તમે પાણી પરના આપણા આગામી અભિયાનને એક જનઆંદોલનનું સ્વરૂપ આપી તેને સફળ બનાવવા સહયોગ આપશો.''આવો અશક્યને શક્ય બનાવીએ અને નવા ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ.'

Intro:Body:

વડાપ્રધાન મોદીએ લખ્યો ખેડૂતોને નામ પત્ર, ચોમાસામાં પાણી એકત્રિત કરવા કર્યુ આહ્વાન

ન્યુઝ ડેસ્ક/નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ગ્રામ પંચાયતો અને 

ખેડૂતોના નામે પત્ર લખ્યો છે. જેમાં આગામી ચોમાસાની સિઝનમાં બહોળા પ્રમાણમાં પાણી એકત્રિત કરવા માટે આહ્વાન કર્યુ છે.

વડાપ્રધાને ટ્વીટર પર આ પત્ર શેર કર્યો છે, હિન્દીમાં લખેલા આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ગ્રામ પંચાયતોના સરપંચ અને ખેડૂતોને ઉલ્લેખી જણાવ્યું છે કે આશા છે કે પંચાયતના મારા ભાઈ-બહેન કુશળ હશે.

હાલમાં જ સંપન્ન થયેલ લોકતંત્રના મહાપર્વમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેવા અને એક સશક્ત ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધ સરકાર ચૂંટવા માટે આપ સહુને શુભેચ્છા. નવા ભારતનું નિર્માણ આપની સક્રિયતા અને સહયોગથી જ શક્ય છે.

વધુમાં તેમણે લખ્યું કે વર્ષાઋતુનું આગમન થનાર છે. આપણે ભાગ્યશાળી છે કે ઈશ્વરે આપણને પુરતુ પાણી આપ્યું છે. પરંતુ ઈશ્વરની આ ભેટનો આદર કરવો એ આપણી જવાબદારી છે. એટલા માટે જ વરસાદની ઋતુ શરૂ થતા જ આપણે એવી વ્યવસ્થા ઉભી કરવી છે કે વરસાદનું પાણી આપણે વધારેમાં વધારે એકત્રિત કરી શકીએ. આવો ખેતીમાં ભાગીદારી, નદીઓ અને કેનાલોમાં ચેક ડેમનું નિર્માણ અને તટબંધી, તળાવોનું ખોદકામ અને સફાઈ, વૃક્ષારોપણ, વરસાદી પાણી એકત્રિત કરવા ટાંકી, જળાશયો વગેરેનું મોટી સંખ્યામાં નર્માણ કરીએ, જેથી ખેતરનું પાણી ખેતરમાં, ગામનું પાણી ગામમાં ભેગું કરી શકાય. જો આપમે એમ કરી શકીએ તો ફક્ત ઉત્પાદન જ નહીં પરંતુ આપણી પાસે પાણીનો મોટો જથ્થો હશે, જેનું આપણે પોતાના ગામના કેટલાય કાર્યોમાં ઉપયોગ કરી શકીશું.

વધુમાં તેમણે જણાવ્યું છે કે ગ્રામસભાની બેઠક બોલાવીને મારા આ પત્રને બધાની વચ્ચે વાંચવામાં આવે અને આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગ્રામીણ સ્તર પર આપણે સહુ મળીને પાણીનું એકત્રિકરણ કરીશું અને પર્યાવરણને વધુ શુદ્ધ બનાવીશુ.

જેમ આપણે સ્વચ્છતા અભિયાનમાં વિશાળ ભાગીદારી કરીને તેને સફળ આંદોલન બનાવી દીધું છે તેમ મારો આગ્રહ છે કે તમે પાણી પરના આપણા આગામી અભિયાનને એક જનઆંદોલનનું સ્વરૂપ આપી તેને સફળ બનાવવા સહયોગ આપશો.

આવો અશક્યને શક્ય બનાવીએ અને નવા ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.