- PM મોદીએ કહ્યું કે, હું સૌ પ્રથમ લોકસભાની ચૂંટણીમાં ભાજપને 100 ટકા સમર્થનથી જીતાડવા બદલ આપ સૌનો આભાર માનું છું.
- હું ખુશ છું કેસ હરિયાણામાં 'બેટી બચાવો બેટી પઢાઓ' અભિયાનને સફળ બનાવવાની સાથે ભાજપ સરકાર દીકરીઓના ભણતર પર વધારે ધ્યાન આપી રહી છે. અહીંના આજુબાજુના જિલ્લાઓમાં જે રીતે પુત્રીઓનું પ્રમાણ વધ્યું છે તેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે.
- આ એક સંયોગ છે કે, હું હરિયાણામાં તે સમયે આવ્યો છું જ્યારે કેન્દ્રમાં ભાજપ-એનડીએની સરકારના નવા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. આ 100 દિવસ વિકાસ અને વિશ્વાસના રહ્યા છે. દેશમાં મોટા ફેરફારો થયા છે અને નિર્ણય, વફાદારી અને સારા ઈરાદાના છે.
- લોકસભાની ચૂંટણીમાં તમે લોકોએ દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આદેશ આપ્યો હતો. હવે હરિયાણાના ભવિષ્ય માટે વિતેલા 5 વર્ષની નિરંતકતાને આવતા 5 વર્ષ માટે ચાલુ રાખવાની બીજી તક તમારા દરવાજા પર ટકોર કરી રહી છે.
- છેલ્લા 5 વર્ષમાં હરિયાણામાં કુટુંબવાદ અને ભ્રષ્ટાચાર ઉપર જોરદાર હુમલો થયો છે. સરકારી નોકરીઓમાં બંદરખાટની એક ખોટી પરંપરાને દૂર કરવામાં આવી છે. આ 5 વર્ષોમાં બેરોજગાર યુવાનોનૈ કૌશલ્યથી લઈને તેમને મળનાર સહાયને વધારી દેવામાં આવી છે. સાથે જ 5 વર્ષોમાં હરિયાણાં ખેડૂતોની જમીન પર થતાં ભ્રષ્ટાચારો બંધ થઈ ગયા છે. 5 વર્ષના આટલા સરસ ટ્રેક રેકોર્ડના આધારે આખુ હરિયાણા આજે ભાજપના પક્ષમાં ઉભું રહ્યું છે.
- હરિયાણામાં મુખ્યપ્રધાન તે બનતા હતા જે દિલ્હીમાં લોકોના ટ્રક ભરી-ભરીને લાવતા હતા અને વડાપ્રધાનના ઘરની બહાર ઢોલ-નગારા વગાડી તેમની જય-જયકાર બોલાવતા હતા, પરંતુ છેલ્લા 5 વર્ષમાં ન મુખ્યપ્રધાને કે, ન સરકારને કોઈ ટ્રક ભરીને લોકોને પહોંચાડવાનું કામ કરવું પડ્યું છે.
- છેલ્લા 5 વર્ષમાં હરિયાણાને ભાજપમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેનો પૂરતો લાભ મળ્યો છે. વર્તમાન સમયમાં હરિયાણામાં કેન્દ્ર સરકારની મદદથી લગભગ 25 કરોડના મોટા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ભાજપને વિકાસના રસ્તે ચાલતા ગરીબ, પીડિત, શોષિતો અને વંચિત લોકોની સેવા કરતા સમયે જનતાનો વિશ્વાસ મળ્યો છે. આજની આ સભા જાહેર વિશ્વાસ પર એક સ્ટેમ્પ લગાવશે.
- મનોહર લાલજીની જન આશિર્વાદ યાત્રા આજે રોહતકમાં સમાપ્ત થઈ રહી છે, પરંતુ તે સ્પષ્ટ છે કે, આ વખતે પણ હરિયાણાના આશીર્વાદ કોની સાથે રહેશે. મારી રોહતકની યાત્રા પાછળ બે મોટા ઉદ્દેશો છે. પ્રથમ તમને નવા વિકાસના પ્રોજેક્ટ્સની ભેટ આપવી અને બીજું મનોહર લાલજીને મળેલ જોરદાર સમર્થનનું સાક્ષી બનવું.
- રેલી પૂર્વે જ ભાજપ સમર્થકો સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના દાવાઓને ધડાકાભેર જોવા મળ્યા હતા. બાઇક દ્વારા રેલીમાં ગયેલા ભાજપ સમર્થકોએ હેલ્મેટ પહેર્યું ન હતું. આ સમર્થકો પોલીસમાંથી પસાર થયા, પરંતુ કોઈએ તેમનું ચલણ કાપ્યું નહીં.
- રેલી પૂર્વે જ ભાજપ સમર્થકો સુરક્ષા અને કાયદા વ્યવસ્થાને વેર-વિખેર કરતા નજર આવ્યા હતા. બાઇક દ્વારા રેલીમાં ગયેલા ભાજપ સમર્થકોએ હેલ્મેટ પહેર્યું ન હતું, પરંતુ આ સમર્થકો પોલીસ પાસેથી પસાર થયા હોવા છતાં તેમનું કોઈ ચલણ કાપ્યું ન હતું.
હરિયાણા: 100 દિવસ દેશના મોટા પરિવર્તનના રહ્યા: PM મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે હરિયાણા વિધાનસભા ચૂંટણીનો શંખનાદ કરશે. જેમાં મોદી રોહતકના મેલા ગ્રાઉન્ડમાં એક વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરશે. સાથે જ વડાપ્રધાન અનેક સરકારી વિકાસ યોજનાઓનો શિલાન્યાસ પણ કરશે.
ફાઈલ ફોટો
- PM મોદીએ કહ્યું કે, હું સૌ પ્રથમ લોકસભાની ચૂંટણીમાં ભાજપને 100 ટકા સમર્થનથી જીતાડવા બદલ આપ સૌનો આભાર માનું છું.
- હું ખુશ છું કેસ હરિયાણામાં 'બેટી બચાવો બેટી પઢાઓ' અભિયાનને સફળ બનાવવાની સાથે ભાજપ સરકાર દીકરીઓના ભણતર પર વધારે ધ્યાન આપી રહી છે. અહીંના આજુબાજુના જિલ્લાઓમાં જે રીતે પુત્રીઓનું પ્રમાણ વધ્યું છે તેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે.
- આ એક સંયોગ છે કે, હું હરિયાણામાં તે સમયે આવ્યો છું જ્યારે કેન્દ્રમાં ભાજપ-એનડીએની સરકારના નવા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થઈ રહ્યા છે. આ 100 દિવસ વિકાસ અને વિશ્વાસના રહ્યા છે. દેશમાં મોટા ફેરફારો થયા છે અને નિર્ણય, વફાદારી અને સારા ઈરાદાના છે.
- લોકસભાની ચૂંટણીમાં તમે લોકોએ દેશના ભવિષ્યને ધ્યાનમાં રાખીને આદેશ આપ્યો હતો. હવે હરિયાણાના ભવિષ્ય માટે વિતેલા 5 વર્ષની નિરંતકતાને આવતા 5 વર્ષ માટે ચાલુ રાખવાની બીજી તક તમારા દરવાજા પર ટકોર કરી રહી છે.
- છેલ્લા 5 વર્ષમાં હરિયાણામાં કુટુંબવાદ અને ભ્રષ્ટાચાર ઉપર જોરદાર હુમલો થયો છે. સરકારી નોકરીઓમાં બંદરખાટની એક ખોટી પરંપરાને દૂર કરવામાં આવી છે. આ 5 વર્ષોમાં બેરોજગાર યુવાનોનૈ કૌશલ્યથી લઈને તેમને મળનાર સહાયને વધારી દેવામાં આવી છે. સાથે જ 5 વર્ષોમાં હરિયાણાં ખેડૂતોની જમીન પર થતાં ભ્રષ્ટાચારો બંધ થઈ ગયા છે. 5 વર્ષના આટલા સરસ ટ્રેક રેકોર્ડના આધારે આખુ હરિયાણા આજે ભાજપના પક્ષમાં ઉભું રહ્યું છે.
- હરિયાણામાં મુખ્યપ્રધાન તે બનતા હતા જે દિલ્હીમાં લોકોના ટ્રક ભરી-ભરીને લાવતા હતા અને વડાપ્રધાનના ઘરની બહાર ઢોલ-નગારા વગાડી તેમની જય-જયકાર બોલાવતા હતા, પરંતુ છેલ્લા 5 વર્ષમાં ન મુખ્યપ્રધાને કે, ન સરકારને કોઈ ટ્રક ભરીને લોકોને પહોંચાડવાનું કામ કરવું પડ્યું છે.
- છેલ્લા 5 વર્ષમાં હરિયાણાને ભાજપમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેનો પૂરતો લાભ મળ્યો છે. વર્તમાન સમયમાં હરિયાણામાં કેન્દ્ર સરકારની મદદથી લગભગ 25 કરોડના મોટા પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ભાજપને વિકાસના રસ્તે ચાલતા ગરીબ, પીડિત, શોષિતો અને વંચિત લોકોની સેવા કરતા સમયે જનતાનો વિશ્વાસ મળ્યો છે. આજની આ સભા જાહેર વિશ્વાસ પર એક સ્ટેમ્પ લગાવશે.
- મનોહર લાલજીની જન આશિર્વાદ યાત્રા આજે રોહતકમાં સમાપ્ત થઈ રહી છે, પરંતુ તે સ્પષ્ટ છે કે, આ વખતે પણ હરિયાણાના આશીર્વાદ કોની સાથે રહેશે. મારી રોહતકની યાત્રા પાછળ બે મોટા ઉદ્દેશો છે. પ્રથમ તમને નવા વિકાસના પ્રોજેક્ટ્સની ભેટ આપવી અને બીજું મનોહર લાલજીને મળેલ જોરદાર સમર્થનનું સાક્ષી બનવું.
- રેલી પૂર્વે જ ભાજપ સમર્થકો સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના દાવાઓને ધડાકાભેર જોવા મળ્યા હતા. બાઇક દ્વારા રેલીમાં ગયેલા ભાજપ સમર્થકોએ હેલ્મેટ પહેર્યું ન હતું. આ સમર્થકો પોલીસમાંથી પસાર થયા, પરંતુ કોઈએ તેમનું ચલણ કાપ્યું નહીં.
- રેલી પૂર્વે જ ભાજપ સમર્થકો સુરક્ષા અને કાયદા વ્યવસ્થાને વેર-વિખેર કરતા નજર આવ્યા હતા. બાઇક દ્વારા રેલીમાં ગયેલા ભાજપ સમર્થકોએ હેલ્મેટ પહેર્યું ન હતું, પરંતુ આ સમર્થકો પોલીસ પાસેથી પસાર થયા હોવા છતાં તેમનું કોઈ ચલણ કાપ્યું ન હતું.
Intro:Body:
Conclusion:
मिशन हरियाणा पर प्रधानमंत्री नरेंद्र मोदी, यहां जानें हर अपडेट
Conclusion:
Last Updated : Sep 8, 2019, 2:54 PM IST