ETV Bharat / bharat

મુંબઇમાં 10 માસ બાદ લોકલ ટ્રેનોનું પરિવહન શરુ

મુંબઇમાં લોકલ ટ્રેનોનું પરિવહન ફરીથી શરુ કરવામાં આવ્યું છે. સામાન્ય જનતા નક્કી કરેલા સમયની અંદર લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરી શકશે.

મુંબઇમાં લોકલ ટ્રેનસેવા ફરી શરુ
મુંબઇમાં લોકલ ટ્રેનસેવા ફરી શરુ
author img

By

Published : Feb 1, 2021, 7:44 PM IST

  • 320 દિવસના અંતરાલ બાદ લોકલ ટ્રેન શરુ
  • સવારે 7થી 12 કલાક અને સાંજે 4થી 9 કલાક સુધી ટ્રેનમાં પ્રવાસ કરી શકાશે
  • એન્ટ્રી/એક્ઝિટ પોઇન્ટ અને ટિકિટ કાઉન્ટર્સ ખોલી દેવામાં આવ્યા

મુંબઇ : કોરોના મહામારીના કારણે લગભગ 320 દિવસના અંતરાલ બાદ રેલવેએ મુંબઇની જનતાને મોચી રાહત આપી છે. રેલવેએ એક નિશ્રિત સમયવિધિમાં થોડાક કલાકો માટે સોમવાર સવારથી લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવાની અનુમતિ આપી દીધી છે.

સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવશે

સેન્ટ્રલ રેલવેએ મુખ્ય જનસંપર્ક અધિકારી શિવાજી સુતારે જણાવ્યું કે, તમામ વિસ્તારમાં એન્ટ્રી/એક્ઝિટ પોઇન્ટ અને ટિકિટ કાઉન્ટર ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે લોકોની મોટી સંખ્યાને કાબુમાં રાખવા માટે સ્થાનિક પોલીસની મદદ લેવામાં આવી રહી છે. પ્રવાસ કરવા માટે ઇચ્છુક લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા સવારે 7 થી બપોરે 12 કલાક સુધી અને સાંજે 4 થી 9 કલાક સુધી ટ્રેનોમાં પ્રવાસ કરી શકે છે.

જરૂરી સેવાઔઓથી જોડાયેલા કર્મચારી જ પ્રવાસ કરી શકશે

રેલવે મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકારના નિર્દેશકોની અનુસાર, સવારે 7થી બપોરે 12 કલાક સુધી અને સાંજે 4થી રાત્રિના 9 કલાક સુધી માત્ર જરૂરી સેવાઓથી જોડાયેલા કર્મચારીઓ જ ટ્રેનમાં પ્રવાસ કરી શકશે.

માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે

સુતારે જણાવ્યું કે, માસ્ક પહેરવું અનિવાર્ય છે અને કોવિડ-19 સંબંધિત દિશા નિર્દેશનો ઉલ્લંઘન કરવાવાળા પાસેથી દંડ વસૂલવા માટે નાગરિક અધિકારીઓની સાથે સમન્વય સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. તે સ્ટેશનો પર અતિરિક્ત સુરક્ષા બળો તૈનાત કરવામાં આવી છે.

મુંબઇ ઉપનગર નેટવર્ક પર 2,985 લોકલ ટ્રેન જ ચાલતી હતી

અત્યાર સુધી મુંબઇ ઉપનગર નેટવર્ક પર 2,985 લોકલ ટ્રેન જ ચાલી રહી હતી, જે કુલ સેવાઓની 95 ટકા છે. લોકડાઉન પહેલા સામાન્ય દિવસોમાં મધ્ય રેલવે દરરોજ 1,774 સેવાઓ આપતી, જ્યારે પશ્રિમ રેલવે 1,367 સેવાઓનું સંચાલન કરતી હતી. કોવિડ-19 વેશ્વિક મહામારીને ધ્યાન રાખી સામાન્ય જનતા માટે ગત વર્ષે 22 માર્ચથી લોકલ ટ્રેનો બંદ છે. જરૂરી સેવાઓના કર્મચારીઓની માટે તેમને 15 જૂનથી શરૂ કરવામાં આવી છે.

નિકાસ/પ્રવેશ, લિફ્ટ, એસ્કેલેટર જેવી સેવાઓ શરુ કરવામાં આવી

સુતારે જણાવ્યું હતું કે, સામાન્ય જનતાની માટે સેવાઓ ચાલુ કરવા માટે ઉપનગરીય રેલવે સ્ટેશનો પર બધા અધિકૃત નિકાસ/પ્રવેશ, લિફ્ટ, એસ્કેલેટર અને ફુટ ઓવર બ્રિજ ખોલી દેવામાં આવ્યા છે. તમામ ટિકિટ બારીઓ ખોલી દેવામાં આવી છે અને સ્વચાલિત ટિકિટ વેન્ડિગ મશીન પણ ચાલૂ કરી દેવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.