ETV Bharat / bharat

અનંતનાગમાં બીજા તબક્કાના મતદાન માટે બહુ સ્તરીય સુરક્ષા

શ્રીનગર: જમ્મુ- કાશ્મીરની અનંતનાગની લોકસભા બેઠક પર સોમવારે બીજા તબક્કાના મતદાન માટે શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા નિશ્ચિત કરવા માટે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે.

file
author img

By

Published : Apr 28, 2019, 7:32 PM IST

મત વિસ્તાર કુલગામ જિલ્લામાં મતદાન ચાર વિધાનસભા વિસ્તારો જેવા કે, નુરાબાદ, કુલગામ, હોમશાલીબાગ અને દેવસરમાં થશે.

733 મતદાન કેન્દ્રો પર વોટિંગ થશે અને કુલ 345486 મતદારો મત આપવાના છે.

કુલગામ મતદાન સેગમેન્ટમાં સૌથી વધુ 98,298 મતદાતાઓ છે.

અધિકારીઓએ બહુ-સ્તરની સુરક્ષા વ્યવસ્થાપન કરી તેની ખાતરી કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરી છે કે, ત્રાસવાદીઓને લોકશાહી પ્રક્રિયા અટકાવવા માટે રોકી શકાય.

છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સાક્ષી બનેલા કુલગામ જિલ્લાના મતદાન કેન્દ્રોને સંભાળવા માટે શનિવારના રોજ સુરક્ષાદળો રવાના થઈ ગયા છે.

આ ઉપરાંત મતદાન કેન્દ્ર અને તેની આસપાસના વિસ્તારોને સુરક્ષિત કરવા માટે રસ્તાઓ અને પહાડી ક્ષેત્રો પર પણ સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે.

આ અંગે ચૂંટણી અધિકારીઓએ કહ્યું કે, 'આ મત વિસ્તારમાં EVM ને તેમના નક્કી કરેલા ક્ષેત્રો પર જમા કરવા જવા અને મતદાન બાદ ચૂંટણી કર્મીઓને સુરક્ષા નિશ્ચિત કરવા સુરક્ષા દળો માટે સૌથી મોટો પડકાર છે '

આ ચૂંટણી ક્ષેત્રમાં 23 એપ્રિલે ત્રણ તબક્કાના મતદાન પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં મતદાન દરમિયાન મતદાન કર્મચારીઓ અને સુરક્ષા દળોને જિલ્લા વડામથકે લઈ જવાના વાહનો પર ઉપદ્રવીઓએ ભીડ પર પથ્થરો કરવામાં આવ્યો હતો.

23 એપ્રિલે સાંજે અનંતનાગ જિલ્લાના કોકેરનાગ વિસ્તારમાં ઉપદ્રવીઓએ બે વાહનો પર હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસ કર્મચારીનું મોત થઈ ગયું હતું અને ચૂંટણી કર્મચારીઓ અને સુરક્ષાબળ સહિત 15 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ચૂંટણી અધિકારીઓએ અનંતનાગ ચૂંટણી ક્ષેત્રે મતદાનનો સમય ઘટાડ્યો છે જેથી ખાતરી થઈ શકે કે મતદાન કર્મચારીઓ અને સુરક્ષા દળ પાછા ફરવા માટે નક્કી કરેલા સ્થાનેથી અંધારુ થાય તેના પહેલા આવી જાય.

મતદાનનો સમયગાળો સવારે 7 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો છે.

આ બેઠક પર 18 ઉમેદવાર મેદાનમાં છે, પરંતુ મુખ્ય જંગ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ની મહેબૂબા મુફ્તી, કોંગ્રેસના ગુલામ અહેમદ મીર અને નેશનલ કોન્ફ્રેંસ (નેકાં) ના હસનૈન મસૂદીની વચ્ચે છે.

ભારતીય જનતા પાર્ટીએ સોફી યૂસુફ અને પીપલ્સ કૉન્ફ્રેન્સ (પીસી) ને ચૌધરી ઝફર અલીને મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત, એકમાત્ર મહિલા ઉમેદવાર રિદવાના સનમ પણ મેદાનમાં છે, જે સ્વતંત્ર ઉમેદવારોના રુપમાં લડી રહી છે.

ઉત્તર પ્રદેશના એક વકિલ શમ્સ ખ્વાજા પણ ચૂંટણી મેદાનમાં છે. આ મત વિસ્તારમાં ત્રીજા તબક્કાનું મતદાન છઠ્ઠી મે એ થશે.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.