ETV Bharat / bharat

દિલ્હીમાં કોરોનાના વધુ 25 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 97 થયો

author img

By

Published : Mar 30, 2020, 11:26 PM IST

દિલ્હીમાં સોમવારે કોરોના વાઈરસના 25 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ દિલ્હીમાં કોરોના વાઈરસના સંક્રમિત લોકોની સંખ્યા 97 પર પહોંચી છે.

coronavirus
coronavirus

નવી દિલ્હીઃ દિલ્હીમાં સોમવારે કોરોના વાઈરસના 25 નવા કેસ સામે આવ્યાં છે. કોરોનાનો કાળ દિવસેને દિવસે લોકોને પાયમાલ કરી રહ્યો છે. રાજધાની દિલ્હીમાં આજે એટલે કે સોમવારે કોરોના વાઈરસના 25 નવા કેસ સામે આવ્યાં છે. આ સાથે જ દિલ્હીમાં કોરોના વાઈરસના સંક્રમિત લોકોની સંખ્યા 97 પર પહોંચી છે.

નોંધનીય છે કે, ભારતમાં કોરોનાથી પ્રભાવિત લોકોની સંખ્યા 1300ને પાર પહોંચી છે. જ્યારે કોરોનાને કારણે 38 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.