ETV Bharat / bharat

છોકરાઓથી કંટાળેલી બે યુવતીએ એકબીજા સાથે લગ્ન કરી લીધા - kanpur

વારાણસી: ઉત્તર પ્રદેશમાં બે માસાયાઈ બહેનોએ હિમ્મતભર્યો નિર્ણય લીધો છે, તેમણે પરિવારની વિરુદ્ધ જઈને એક બીજા સાથે લગ્ન કરી લીધા છે. આ બંને છોકરીઓએ લગ્ન કર્યા બાદ એક બીજાના તસ્વીર પર સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જેને લઈ ધાર્મિક નગરી વારાણસીમાં આ બંને યુવતીએ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. વારાણસીમાં કદાચ આ પ્રથમ સમલૈંગિક વિવાહ હશે

ians
author img

By

Published : Jul 4, 2019, 4:16 PM IST

ઓ છોકરીઓ રોહાનિયાની રહેવાસી છે તથા તેઓ બુધવારના રોજ એક શિવમંદિરમાં પહોંચી ત્યાર બાદ તેમણે ત્યાં જઈ પૂજારીને એક બીજી સાથે લગ્ન કરાવી આપવા કહ્યું પણ પૂજારીએ ના પાડી દીધી, પણ આ બંને છોકરીઓ મંદિરમાં જ બેસી રહી અને જ્યાં સુધી પૂજારીએ હા ન પાડી ત્યાં સુધી મંદિરમાં જ બેસી રહી.

જીન્સ અને ટી-શર્ટ તથા માથે ચુંદડી નાખેલી આ બંને યુવતીઓએ લગ્ન કર્યા ત્યાં સુધીમાં તો ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. કોઈ અઘટિત ઘટના ઘટે તે પહેલા જ આ બંને યુવતીઓ ત્યાંથી ભાગી ગઈ હતી.

Intro:Body:

છોકરાઓથી કંટાળેલી બે યુવતીએ એકબીજા સાથે લગ્ન કરી લીધા

વારાણસી: ઉત્તર પ્રદેશમાં બે માસાયાઈ બહેનોએ હિમ્મતભર્યો નિર્ણય લીધો છે, તેમણે પરિવારની વિરુદ્ધ જઈને એક બીજા સાથે લગ્ન કરી લીધા છે. આ બંને છોકરીઓએ લગ્ન કર્યા બાદ એક બીજાના તસ્વીર પર સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી. જેને લઈ ધાર્મિક નગરી વારાણસીમાં આ બંને યુવતીએ હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે. વારાણસીમાં કદાચ આ પ્રથમ સમલૈંગિક વિવાહ હશે.

ઓ છોકરીઓ રોહાનિયાની રહેવાસી છે તથા તેઓ બુધવારના રોજ એક શિવમંદિરમાં પહોંચી ત્યાર બાદ તેમણે ત્યાં જઈ પૂજારીને એક બીજી સાથે લગ્ન કરાવી આપવા કહ્યું પણ પૂજારીએ ના પાડી દીધી, પણ આ બંને છોકરીઓ મંદિરમાં જ બેસી રહી અને જ્યાં સુધી પૂજારીએ હા ન પાડી ત્યાં સુધી મંદિરમાં જ બેસી રહી.

જીન્સ અને ટી-શર્ટ તથા માથે ચુંદડી નાખેલી આ બંને યુવતીઓએ લગ્ન કર્યા ત્યાં સુધીમાં તો ભીડ પણ એકઠી થઈ ગઈ હતી. કોઈ અઘટિત ઘટના ઘટે તે પહેલા જ આ બંને યુવતીઓ ત્યાંથી ભાગી ગઈ હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.