ETV Bharat / bharat

મોદીને જોઈ હિટલર પણ આત્મહત્યા કરી લેત: મમતા બેનર્જી

રાયગંઝ: પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મંગળવારના રોજ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું મોદી દંગા અને હિંસાના રસ્તે રાજકારણમાં આવ્યા છે. તેઓ ફાસીવાદના રાજા છે.

મમતા બેનર્જી
author img

By

Published : Apr 9, 2019, 6:54 PM IST

મમતાએ કહ્યું હતું કે, એડોલ્ફ હિટલર જો જીવતો હોત તો મોદીની ગતિવિધિઓ જોઈ પોતે પણ આત્મહત્યા કરી લેત.

મમતાએ અહીં કોંગ્રેસ પાર્ટી પર પણ અનેક પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસની કમજોરીના કારણે ભાજપ મજબૂત થઈ. કોંગ્રેસ ભાજપની સામે બરાબરની ટક્કર આપી ન શકી.

તેમણે લોકસભા 2019 માટે કહ્યું કે, કેન્દ્ર રાહુલ એકલા સરકાર નહીં બનાવી શકે. જો તેમને સત્તામાં આવવુ હશે તો બીજાની મદદ લેવી જ પડશે.

મમતાએ વધુમાં કહ્યું હતું કે, દરેક રાજ્યમાં મોદીને હટાવા માટે એક ગઠબંધન કરવામાં આવ્યું છે.

જો એક વાર મોદી સત્તામાંથી બહાર થઈ જાય તો અમે એક નવા ભારતના નિર્માણ માટે એક થઈને કામ કરીશું.

Intro:Body:

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.