કર્ણાટક: રામનગરની ઘટના એક ગામમાં ગુરૂવારના મેળાની મંજૂરી આપવા બદલ પંચાયત અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. લોકડાઉનનાં માપદંડોને ધ્યાનમાં રાખ્યા વગર લોકો મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.
કોલાગોંડાન્હાલી ગામમાં મોટી સંખ્યામાં લોકો એક સ્થળ ભેગા થયા હતા. પંચાયત વિકાસ અધિકારી એનસી કલામતની પૂર્વ મંજૂરી મળ્યા બાદ ગામમાં મેળા ભરાયો હતો.
લોકડાઉનનાં નિયમોનો ભંગ થયો હોવાની જાણ મામલતદારને થઈ હતી. જે બાદ તેમણે રામનગરના પંચાયત અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.