ETV Bharat / bharat

સીમા વિવાદઃ આજે ભારત અને ચીન વચ્ચે સૈન્ય સ્તરની ચર્ચા

સૈન્ય સૂત્રોએ જણાવ્યું કે, ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કૉર્પ્સ કમાન્ડર સ્તર પર આજે (રવિવાર) વાર્તા થશે. જેમાં ભારતીય પક્ષ તરફથી ફિંગર ક્ષેત્રથી ચીન દ્વારા પૂર્ણ વિઘટન પર ભાર મુકવામાં આવશે.

India, China to hold fifth round of Corps Commander-level talks today

author img

By

Published : Aug 2, 2020, 9:58 AM IST

નવી દિલ્હીઃ પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં સીમા વિવાદ પર આજે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે કૉર્પ્સ કમાન્ડર સ્તરની ચર્ચા થશે. આ વાર્તા વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની ક્ષેત્ર મોલ્દોમાં થશે. સૈન્ય સૂત્રએ જણાવ્યું કે, આ બેઠક સવારે 11 કલાકે શરૂ થશે, જેમાં ભારતીય પક્ષ તરફથી ફિંગર ક્ષેત્રથી ચીન દ્વારા પૂર્ણ વિઘટન પર ભાર મુકવામાં આવશે.

વધુમાં જણાવીએ તો આ પહેલા ગુરૂવારે ડિસઇંગેજમેન્ટ અને ડિ-એસ્કેલેશન પ્રક્રિયાને લઇને થનારી કૉર્પ્સ કમાન્ડર સ્તરની બેઠક પર સ્થગિત થઇ હતી. કોર કમાન્ડર સ્તરીય બેઠકનું કાર્યક્રમ બનાવવા છતાં ચીની સેનાની સાથે સહમતિ થઇ ન હતી.

ભારત અને ચીન સેના વચ્ચે થયેલા ગતિરોધ બાદ અત્યાર સુધી કોર કમાન્ડર સ્તરની છ જૂન, 22 જૂન, 30 જૂન અને 14 જુલાઇએ એમ ચાર બેઠકો વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચુશૂલ-મોલ્દોમાં યોજાઇ ચૂકી હતી.

વધુમાં જણાવીએ તો ક્ષેત્રમાં ચીનને મળતા લાભ ઉપરાંત લદ્દાખના પૂર્વી ભાગમાં પડનારી ઠંડીનો સામનો કરવા માટે ચીન આવશ્યક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને ઉપકરણો મામલે ભારત કરતા કેટલાય ગણા સારી રીતે તૈયાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.