ETV Bharat / bharat

દુબઇથી ચેન્નઈ આવી રહેલા પાંચ પ્રવાસી પાસેથી 52 લાખનું સોનું કબ્જે - ચેન્નાઇ દાણચોરી

લોકડાઉન દરમિયાન દુબઈમાં ફસાયેલા ભારતીય પ્રવાસીઓને એર ઈન્ડિયાની ફ્લાઇટ દ્વારા ચેન્નઇ લાવવામાં આવ્યા હતા. બધા સંસ્થાકીય રીતે ક્વોરેન્ટાઇન હતા. પોલીસે શંકાના આધારે એક શખ્સને પકડી પૂછપરછ કરી હતી, ત્યારબાદ સોનાની દાણચોરી બહાર આવી હતી.

રક
ુુપ
author img

By

Published : Aug 4, 2020, 8:16 PM IST

ચેન્નઈ: દુબઈથી ચેન્નઈ પહોંચેલા પાંચ પુરુષ પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી છે. શહેર પોલીસે મંગળવારે ચાર પ્રવાસીઓને સોનાના દાણચોરી માટે પકડ્યા હતા. લોકડાઉન દરમિયાન પ્રવાસીઓ દુબઇમાં ફસાયા હતા. પોલીસે 52 લાખ રૂપિયાનું એક કિલો સોનું કબજે કર્યું છે.

પોલીસે કહ્યું કે, તેમણે એક વ્યક્તિએ પ્રવાસીને રોકડ રકમ આપતા જોયો અને કાંચીપુરમ જિલ્લાના ક્વોરેન્ટાઇન સેન્ટર માટે નીકળેલી બસમાં રવાના થયો હતો.

પોલીસે શંકાના આધારે પૂછપરછ માટે આ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ સમય દરમિયાન આરોપીએ દવાઓ અને જૂની સસ્તી ઘડિયાળો તેમજ ઇલેક્ટ્રોનિક સામાન અંગે માહિતી આપી હતી.

સતત પૂછપરછ કર્યા બાદ સોનાની દાણચોરીની જાણ થઈ હતી. બાતમી મળતાં સોનું કબજે કરાયું હતું. અન્ય ચાર પ્રવાસી કે જેમણે 250 ગ્રામ સોનું વહન કરવામાં મદદ કરી હતી તેઓને પણ પૂછપરછ માટે પાછા ક્વોરેન્ટાઇન સેન્ટર લઈ ગયા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.