ETV Bharat / bharat

કનૈયા કુમારને જયશ્રી રામ બોલાવવાની જીદ પર યુવતી સાથે તકરાર...

મૈંગલુરૂ: કર્ણાટકના મૈંગલુરૂમાં એક કાર્યક્રમમાં જોડાયેલા સીપીઆઈના યુવા નેતા કનૈયા કુમારના ભાષણનો વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે અમે પણ આપના માટે ખાસ આ વીડિયો લઈને આવ્યા છીએ. ત્યારે આવો જાણીએ શું છે આ વીડિયોમાં કે, જ્યાં એક યુવતીએ કનૈયા કુમારને જયશ્રી રામ બોલવાની જીદ તો પકડી પણ પછી શું જવાબ મળ્યો તે જોવા જેવો છે.

file
author img

By

Published : Aug 13, 2019, 9:52 AM IST

અહીં આ કાર્યક્રમમાં કનૈયા કુમાર અને યુવતી સાથે ગરમાગરમી ભરી ચર્ચા થવા લાગી હતી. યુવતીએ કનૈયા કુમારને જયશ્રી રામ બોલવાની જીદ પકડી હતી. તેણે કહ્યું હતું કે, મૈંગલુરૂની જનતા વતી હું આપને વિનંતી કરુ છું કે, એક વાર તમે જયશ્રી રામ અને જય હિંદ બોલી બતાવો. જો તમે આવું બોલશો તો મૈંગલુરૂની જનતા માટે ગર્વની વાત હશે. તો આ અંગે શું જવાબ મળ્યો તેના માટે તો તમારે આ વિડીયો જોવો પડશે...

કનૈયા કુમારને જયશ્રી રામ બોલાવવાની જીદ પર યુવતી સાથે તકરાર

Intro:Body:

કનૈયા કુમારને જયશ્રી રામ બોલાવવાની જીદ પર યુવતી સાથે તકરાર...

મૈંગલુરૂ: કર્ણાટકના મૈંગલુરૂમાં એક કાર્યક્રમમાં જોડાયેલા સીપીઆઈના યુવા નેતા કનૈયા કુમારના ભાષણનો વિડીયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, ત્યારે અમે પણ આપના માટે ખાસ આ વીડિયો લઈને આવ્યા છીએ. ત્યારે આવો જાણીએ શું છે આ વીડિયોમાં કે, જ્યાં એક યુવતીએ કનૈયા કુમારને જયશ્રી રામ બોલવાની જીદ તો પકડી પણ પછી શું જવાબ મળ્યો તે જોવા જેવો છે.

અહીં આ કાર્યક્રમમાં કનૈયા કુમાર અને યુવતી સાથે ગરમાગરમી ભરી ચર્ચા થવા લાગી હતી. યુવતીએ કનૈયા કુમારને જયશ્રી રામ બોલવાની જીદ પકડી હતી. તેણે કહ્યું હતું કે, મૈંગલુરૂની જનતા વતી હું આપને વિનંતી કરુ છું કે, એક વાર તમે જયશ્રી રામ અને જય હિંદ બોલી બતાવો. જો તમે આવું બોલશો તો મૈંગલુરૂની જનતા માટે ગર્વની વાત હશે. તો આ અંગે શું જવાબ મળ્યો તેના માટે તો તમારે આ વિડીયો જોવો પડશે...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.