ત્રિશૂરઃ કેરળની એક મસ્જિદમાં નમાઝ યોજવામાં આવી હોવાની બાતમી મળતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને 5 લોકોની ધરપકડ કરી હતી. જેઓને બાદમાં પોલીસ સ્ટેશનથી મળેલા જામીનના આધારે છૂટા કરવામાં આવ્યા હતા.
કેન્દ્રની માર્ગદર્શિકા મુજબ લોકડાઉનની શરતોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. પરંતુ કાર્યક્રમો, લગ્ન, રાજકીય કાર્યક્રમો અને ધાર્મિક મેળાવડાને મંજૂરી નથી.