કોલકાતા : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના બેલાઘાટ વિસ્તારમાં બ્લાસ્ટ થયો છે. બેલાઘાટ ગાંધીધામ ફ્રેન્ડ્સ સર્કલ ક્લબના છતના એક ભાગમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટનું કારણ હજુ જાણવા મળ્યું નથી. અત્યારે કોઈ જાનહાનિ કે કોઇને ગંભીર ઇજા થઇ હોય તેવા સમાચાર સામે આવ્યા નથી.
(અપટેડ ચાલુ)