ETV Bharat / bharat

હરિયાણા ચૂંટણી: જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા પર હુમલો, બોગસ વોટિંગનો આરોપ - દુષ્યંત ચૌટાલા પર હુમલો

ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. સાંજના 6 વાગ્યા સુધીમાં 61 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે હરિયાણામાં આજના મતદાનના દિવસે અમુક નાની મોટી ઘટનાઓ પણ ઘટી હતી. આ દરમિયાન જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા ઉપર હુમલો થયો હોવાનું જાણવા મળ્યુ છે.

bogus voting in haryana
author img

By

Published : Oct 21, 2019, 7:08 PM IST

હરિયાણાના ઉચાના જીંદના ડૂમરખા કલાં ગામમાં મતદાન દરમિયાન બોગસ વોટિંગને લઈ સામ સામે ઝડપ થઈ હતી. આ ઘટના દુષ્યંત ચૌટાલા સાથે જોડાયેલી છે.

આ ઘટના અંગે દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે, ડૂમરખાના કલાં ગામમાં એક બૂથ પર બોગસ વોટિંગ થઈ રહ્યું છે. જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમને ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. બાદમાં દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે, અમુક લોકોએ મારા પર હુમલો પણ કર્યો છે.

આ ઘટના બાદ દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે, બૂથ નંબર 49 પર ફરી વખત મતદાન કરાવામાં આવે. વધુમાં કહ્યું કે, જો આ જ પ્રકારે મતદાન થતું હોય તો આ ગંભીર બાબત છે, અને લોકો ખૂબ જ ડેરલા છે.

Intro:Body:

હરિયાણા ચૂંટણી: જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા પર હુમલો, બોગસ વોટિંગનો આરોપ

ચંડીગઢ: હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જ્યાં હરિયાણામાં સાંજના 6 વાગ્યા સુધીમાં 61 ટકા મતદાન નોંધાયું છે. ત્યારે હરિયાણામાં આજના મતદાનના દિવસે અમુક નાની મોટી ઘટનાઓ પણ ઘટી હતી.

હરિયાણાના ઉચાના જીંદના ડૂમરખા કલાં ગામમાં મતદાન દરમિયાન બોગસ વોટિંગને લઈ સામ સામે ઝડપ થઈ હતી. આ ઘટના દુષ્યંત ચૌટાલા સાથે જોડાયેલી છે.

આ ઘટના અંગે દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે, ડૂમરખાના કલાં ગામમાં એક બૂથ પર બોગસ વોટિંગ થઈ રહ્યું છે. જ્યારે તેમને આ વાતની જાણ થઈ ત્યારે તેમને ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી હતી. બાદમાં દુષ્યંતે જણાવ્યું હતું કે, અમુક લોકોએ મારા પર હુમલો પણ કર્યો છે.

આ ઘટના બાદ દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે, બૂથ નંબર 49 પર ફરી વખત મતદાન કરાવામાં આવે. વધુમાં કહ્યું કે, જો આ જ પ્રકારે મતદાન થતું હોય તો આ ગંભીર બાબત છે, અને લોકો ખૂબ જ ડેરલા છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.