ETV Bharat / bharat

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં જાહેર કરી કટોકટી, જાણો વિગતે

વોશિંગ્ટન: અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા કરી હતી અને કહ્યું કે, ગેરકાયદે વસાહતીઓના ઉપયોગ દ્વારા દેશના સંરક્ષણ માટે તે આવશ્યક છે. યુએસ-મેક્સિકો સીમા પર દિવાલના નિર્માણ માટે આ પગલું ફેડરલ ફંડમાંથી અબજો ડોલરનું નિર્માણ કરી શકે છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Feb 16, 2019, 1:48 PM IST

ટ્રમ્પે આ પગલાને ડેમોક્રેટ્સ તથા અધિકાર સંગઠનોને ગેરકાનૂની તથા સંવૈધાનિક શક્તિઓનો દુરુપયોગ કર્યો છે.

રાષ્ટ્રપતિએ રોઝ ગાર્ડનમાં પત્રકારોને કહ્યું હતું કે, દેશને ગેરકાયદે વસાહતીઓ, ગુનેગારો અને માદક દ્રવ્યોની દાણચોરોથી બચાવવા કટોકટીની જાહેરાત કરવા માટેનું પગલું આવશ્યક હતું. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સારાહ સેન્ડર્સે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટ્રમ્પ સત્તાવાર કાર્યવાહી પર ખર્ચ સંબંધિત બિલ પર સહી કરશે અને તેઓએ કહ્યું છે કે, તે કટોકટીની જાહેરાત સહિત અન્ય સરકારી પગલાં લેશે. તેના દ્વારા અમે ખાતરી કરીશું કે, સરહદ પર રાષ્ટ્રીય સુરક્ષા ભયને જોખમ ન થાય અને ત્યાં કોઈ માનવીય કટોકટી ઉતપન્ન ન થાય.

સેન્ડર્સે કહ્યું હતું કે,'પ્રમુખ દીવાલ બનાવવા, સરહદને સુરક્ષિત કરવા અને આપણા દેશને સુરક્ષિત બનાવવાનું વચન આપવા આગળ વધી રહ્યા છે' સેનેટના બહુમતના નેતા મિશ મૈકકોનેલ દ્વારા આ ઇરાદાની સાર્વજનિક જાહેરાત કર્યા બાદ તરત જ વ્હાઈટ હાઉસે નિવેદન આપ્યું છે.

મૈકકોનેલે કહ્યું હતું કે,'મને પ્રમુખ ટ્રમ્પ સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો અને હું મારા બધા સહકર્મીઓને જણાવી દઉં કે તેઓ વિધેયક કર સહી કરવા તૈયાર છે. તે સાથે જ તેઓ રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા પણ કરશે. મે સંકેત કર્યો છે કે, હું રાષ્ટ્રીય કટોકટીને સમર્થન કરીશ'

undefined

સેનેટમાં લઘુમતી નેતા ચક સ્કમર અને સ્પીકર નેન્સી પોલીસીએ જણાવ્યું હતું કે, કટોકટીની ઘોષણા કાયદા સાથે અન્યાય હશે. તે રાષ્ટ્રના અધિકારોનો દુરૂપયોગ કરશે. સંયુક્ત રુપથી જાહેર થયેલા એક નિવેદનમાં કહ્યું કે, અહિં ફરીથી પ્રમુખ ટ્રમ્પ દ્વારા કાયદાના ઉલ્લંઘન બતાવે છે.

Intro:Body:

डोनाल्‍ड ट्रंप ने अमेरिका में लगाया आपातकाल

वाशिंगटन: अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप ने शुक्रवार को राष्ट्रीय आपतकाल की घोषणा की और कहा कि अवैध आव्रजकों के धावे से देश की रक्षा के लिए यह जरूरी है. इस कदम से अमेरिका-मेक्सिको की सीमा पर दीवार निर्माण के लिए संघीय कोष से अरबों डॉलर जारी हो सकते हैं.

ट्रंप के इस कदम को डेमोक्रेट्स तथा अधिकार संगठनों ने गैरकानूनी तथा संवैधानिक शक्तियों का दुरूपयोग करार दिया है.

राष्ट्रपति ने रोज गार्डन में संवाददाताओं से कहा कि आपातकाल की घोषणा करने का कदम अवैध आव्रजकों, अपराधियों तथा मादक पदार्थों के तस्करों के धावे से देश को बचाने के लिए जरूरी था.

क्यों आवश्यक हो गया  आपातकाल

राष्ट्रपति ट्रंप के अनुसार देश की सुरक्षा, मेक्सिको से आने वाले अवैध आव्रजकों और मादक पदार्थों की तस्करी रोकने के लिए यह दीवार बहुत महत्वपूर्ण है. यदि ट्रंप आपातकाल की घोषणा कर देते हैं तो वह दीवार बनाने के लिए आवश्यक 5.6 अरब अमेरिकी डॉलर की राशि प्राप्त कर सकते हैं.

प्रेस सचिव ने क्या कहा था

व्हाइट हाउस की प्रेस सचिव सारा सैंडर्स ने इससे पहले एक बयान में कहा था कि, ट्रंप सरकारी कामकाज पर खर्च से संबंधित विधेयक पर हस्ताक्षर करेंगे और जैसा कि उन्होंने कहा है, वह अन्य शासकीय कार्रवाई करेंगे जिसमें आपातकाल की घोषणा भी शामिल है. इसके जरिए हम सुनिश्चित करेंगे कि सीमा पर राष्ट्रीय सुरक्षा को खतरा न पहुंचे और मानवीय संकट उत्पन्न ना हो.

सैंडर्स ने कहा था कि ‘‘राष्ट्रपति दीवार बनाने, सीमा की सुरक्षा करने और हमारे देश को सुरक्षित बनाने के अपने वादे को पूरा करने के लिये आगे बढ़ रहे हैं.’

व्हाइट हाउस का बयान

गौरतलब है कि सीनेट में बहुमत के नेता मिश मैककोनेल द्वारा इस आशय की सार्वजनिक घोषणा किए जाने के कुछ ही देर बाद व्हाइट हाउस ने बयान दिया है.

विधेयक पर हस्ताक्षर करने को तैयार

मैककोनेल ने कहा था, ‘मुझे राष्ट्रपति ट्रंप से बातचीत करने का अवसर मिला और मैं अपने सभी सहकर्मियों को बता दूं कि वह विधेयक पर हस्ताक्षर करने को तैयार हैं. वह साथ ही राष्ट्रीय आपातकाल की घोषणा भी करने वाले हैं. मैंने संकेत दिया है कि मैं राष्ट्रीय आपातकाल का समर्थन करूंगा.’’

राष्ट्रपति अपना काम कर रहे हैं

डेमोक्रेट्स द्वारा इस कदम को सुप्रीम कोर्ट में चुनौती दिए जाने को लेकर सवाल करने पर सैंडर्स ने कहा, ‘‘हम पूरी तरह तैयार हैं, लेकिन कोई (कानूनी) चुनौती नहीं होनी चाहिए. राष्ट्रपति अपना काम कर रहे हैं. कांग्रेस को अपना काम करना चाहिए.’’

आपातकाल की घोषणा कानूनहीनता की स्थिति होगी

सीनेट में अल्पमत के नेता चक स्कमर और स्पीकर नैन्सी पेलोसी ने कहा कि आपातकाल की घोषणा कानूनहीनता की स्थिति होगी. यह राष्ट्रपति के अधिकारों का दुरुपयोग होगा.

संयुक्त रूप से जारी एक बयान में दोनों ने कहा कि यह फिर से राष्ट्रपति ट्रंप द्वारा कानून के उल्लंघन को दिखाता है.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.