ETV Bharat / bharat

RSS વિરૂદ્ધ ટિપ્પણીને લઇને રાહુલ, યેચુરીને કોર્ટ દ્વારા સમન્સ જાહેર - RAHUL

ઠાણે: શહેરની એક કોર્ટે પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડને RSS સાથે જોડીને તેને બદનામ કરવાના આરોપ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને CPM મહાસચિવ સીતારામ યેચુરીને 30 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો હુકમ આપ્યો છે.

ફાઇલ ફોટો
author img

By

Published : Apr 3, 2019, 10:06 AM IST

સિવિલ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી અને યેચુરી પાસેથી વળતર તરીકે રૂપયાની માગ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિવેક ચંપાનેકરે દાવો કર્યો છે કે બંને નેતાઓએ લંકેશની હત્યાને લઇને RSSને બદનામ કર્યુ છે.

કેસની સુનાવણી કરી રહેલા સિવિલ જજ એસ ભાટિયાએ રાહુલ અને યેચુરીને સમન્સ ઇશ્યૂ કરી આદેશ આપતા કોર્ટમાં રજુ થવા કહ્યું છે. કોર્ટમાં દાખલ અરજીમાં ચંપાનેકરે કહ્યું કે હિંસાની કોઇ પણ ઘટનાને લઇને RSSને દોષિત કહેંવુ રાહુલ અને યેચુરીની આદત છે અને તેને રોકવા જરૂરી છે.

ચંપાનેકરના વકીલ આદિત્ય આર મિશ્રાએ કહ્યું કે તેની ક્લાઈન્ટે છેલ્લા સપ્તાહમાં બંને નેતાઓ વિરૂદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

Intro:Body:

RSS વિરૂદ્ધ ટિપ્પણીને લઇને રાહુલ, યેચુરીને કોર્ટ દ્વારા સમન્સ જાહેર 

ઠાણે: શહેરની એક કોર્ટે પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડને RSS સાથે જોડીને તેને બદનામ કરવાના આરોપ પર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને CPM મહાસચિવ સીતારામ યેચુરીને 30 એપ્રિલે કોર્ટમાં હાજર થવાનો હુકમ આપ્યો છે.  

સિવિલ માનહાનિ કેસમાં રાહુલ ગાંધી અને યેચુરી પાસેથી વળતર તરીકે રૂપયાની માગ કરી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિવેક ચંપાનેકરે દાવો કર્યો છે કે બંને નેતાઓએ લંકેશની હત્યાને લઇને RSSને બદનામ કર્યુ છે. 

કેસની સુનાવણી કરી રહેલા સિવિલ જજ એસ ભાટિયાએ રાહુલ અને યેચુરીને સમન્સ ઇશ્યૂ કરી આદેશ આપતા કોર્ટમાં રજુ થવા કહ્યું છે. કોર્ટમાં દાખલ અરજીમાં ચંપાનેકરે કહ્યું કે હિંસાની કોઇ પણ ઘટનાને લઇને RSSને દોષિત કહેંવુ રાહુલ અને યેચુરીની આદત છે અને તેને રોકવા જરૂરી છે. 

ચંપાનેકરના વકીલ આદિત્ય આર મિશ્રાએ કહ્યું કે તેની ક્લાઈન્ટે છેલ્લા સપ્તાહમાં બંને નેતાઓ વિરૂદ્ધ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.