ETV Bharat / bharat

આજે CM રૂપાણી મધ્યપ્રદેશમાં ચૂંટણી સભા સંબોધશે...

ગાંધીનગર: ભાજપા સરકાર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ચૂંટણી પ્રચારની જવાબદારી ફાળવવામાં આવી છે. ત્યારે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાં પણ મતદાન યોજવાનું છે. જેને લઈને મુખ્યપ્રધાન દ્વારા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં સભાઓ ગજવશે.

CM રૂપાણી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવશે
author img

By

Published : Apr 28, 2019, 2:11 AM IST

Updated : Apr 28, 2019, 3:09 AM IST

વિજય રૂપાણી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે પ્રચાર અભિયાનનું પણ નેતૃત્વ કરી રહ્યા છે. જેને લઇને આજરોજ રૂપાણી મધ્યપ્રદેશમાં ખાતે સાગર લોકસભા સંસદીય ક્ષેત્રના ધારસભ્ય રાજબહાદૂરસિંહજીના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં જોડાશે.

મધ્યપ્રદેશમાં આવેલા રવિન્દ્રભવન ખાતે પ્રબુધ્ધ વર્ગ સંમેલન યોજવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે 10 કલાકે વિજય રૂપાણી આ સંમેલનમાં સંબોધન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની સંપુર્ણ જવાબદારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના શિરે નાખવામાં આવી હતી. હવે અન્ય રાજ્યોની પ્રચાર-પ્રસારની જવાબદારી પણ મુખ્યપ્રધાનને સોંપવામાં આવે તેવી આશા રાખવામાં આવી રહી છે.

Intro:Body:

હવે CM રૂપાણી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ચૂંટણી સભાઓ ગજવશે...

ગાંધીનગર: ભાજપા સરકાર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રાજ્યની જવાબદારી ફાળવવામાં આવી હતી. ત્યારે આગામી દિવસોમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યમાં પણ મતદાન યોજવાનું છે. જેને લઈને મુખ્યપ્રધાન દ્વારા મહારાષ્ટર અને મધ્યપ્રદેશમાં સભાઓ ગજવવામાં આવશે. 

સાથે જ વિજય રૂપાણી ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા માટે પ્રચાર અભિયાનનું પણ નેતૃત્વ કરશે. આજરોજ રૂપાણી મધ્યપ્રદેશમાં જશે અને સાગર લોકસભા સંસદીય ક્ષેત્રના ધારસભ્ય રાજબહાદૂરસિંહજીના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં જોડાશે.

મધ્યપ્રદેશમાં આવેલા રવિન્દ્રભવન ખાતે પ્રબુધ્ધ વર્ગ સંમેલન યોજવામાં આવ્યું છે. ત્યારે આજે સવારે 10 કલાકે વિજય રૂપાણી આ સંમેલનમાં સંબોધન કરશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યની સંપુર્ણ જવાબદારી મુખ્યપ્રધાન વિજય રૂપાણીના શિરે નાખવામાં આવી હતી. હવે અન્ય રાજ્યોની પ્રચાર-પ્રસારની જવાબદારી પણ મુખ્યપ્રધાનને સોંપવામાં આવે એવી આશા રાખવામાં આવી રહી છે.

Conclusion:
Last Updated : Apr 28, 2019, 3:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.