નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોકોને દેશમાં બનેલા ઉત્પાદનોનો ઉપયોગ વધુ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, તમારે તમામ સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવો જોઈએ અને બીજાને પણ પ્રોત્સાહન આપવું જોઈએ.
તેમણે કહ્યું કે, ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે, તમામ સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની કેન્ટીનમાં ફક્ત દેશી ઉત્પાદનો વેચવામાં આવશે. આ 1 જૂન, 2020થી દેશભરની તમામ CAPF કેન્ટીન પર લાગુ થશે.
-
इसी दिशा में आज गृह मंत्रालय ने यह निर्णय लिया है कि सभी केंद्रीय सशस्त्र पुलिस बलों (CAPF) की कैंटीनों पर अब सिर्फ स्वदेशी उत्पादों की ही बिक्री होगी। 01 जून 2020 से देशभर की सभी CAPF कैंटीनों पर यह लागू होगा। इससे लगभग 10 लाख CAPF कर्मियों के 50 लाख परिजन स्वदेशी उपयोग करेंगे।
— Amit Shah (@AmitShah) May 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">इसी दिशा में आज गृह मंत्रालय ने यह निर्णय लिया है कि सभी केंद्रीय सशस्त्र पुलिस बलों (CAPF) की कैंटीनों पर अब सिर्फ स्वदेशी उत्पादों की ही बिक्री होगी। 01 जून 2020 से देशभर की सभी CAPF कैंटीनों पर यह लागू होगा। इससे लगभग 10 लाख CAPF कर्मियों के 50 लाख परिजन स्वदेशी उपयोग करेंगे।
— Amit Shah (@AmitShah) May 13, 2020इसी दिशा में आज गृह मंत्रालय ने यह निर्णय लिया है कि सभी केंद्रीय सशस्त्र पुलिस बलों (CAPF) की कैंटीनों पर अब सिर्फ स्वदेशी उत्पादों की ही बिक्री होगी। 01 जून 2020 से देशभर की सभी CAPF कैंटीनों पर यह लागू होगा। इससे लगभग 10 लाख CAPF कर्मियों के 50 लाख परिजन स्वदेशी उपयोग करेंगे।
— Amit Shah (@AmitShah) May 13, 2020
ગૃહપ્રધાને કહ્યું કે, માનનીય વડા પ્રધાન મોદીએ દેશને આત્મનિર્ભર બનાવવા અને સ્થાનિક ઉત્પાદન (ભારતમાં બનાવેલા ઉત્પાદન)નું ઉપયોગ કરવા અપીલ કરી હતી, જે આવનારા સમયમાં ભારતને વિશ્વનું નેતૃત્વ કરવા ચોક્કસપણે માર્ગ મોકળો કરશે.
તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, 'હું દેશની જનતાને પણ અપીલ કરું છું કે તમે દેશમાં બનેલા ઉત્પાદનોનો બને ત્યાં સુધી ઉપયોગ કરો અને અન્ય લોકોને પણ પ્રોત્સાહિત કરો. જો દરેક ભારતીય ભારતમાં બનાવેલા ઉત્પાદનો (સ્વદેશી)નો ઉપયોગ કરવાનું વચન આપશે, તો દેશની લોકતંત્ર પાંચ વર્ષમાં આત્મનિર્ભર થઈ શકે છે.
તેમણે બીજા એક ટ્વિટમાં લખ્યું, 'આ દિશામાં ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે, તમામ સેન્ટ્રલ સશસ્ત્ર પોલીસ દળ (CAPF) કેન્ટિન્સ હવે ફક્ત સ્વદેશી ઉત્પાદનોનું જ વેચાણ કરશે. આ 1 જૂન, 2020થી દેશભરની તમામ CAPF કેન્ટીન પર લાગુ થશે. આ સાથે લગભગ 10 લાખ સીએપીએફ જવાનોના 50 લાખ પરિવારો સ્વદેશી ઉપયોગ કરશે.