ETV Bharat / bharat

વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટરમાં લાગી આગ - undefined

BREAKING PAGE
BREAKING PAGE
author img

By

Published : Feb 23, 2020, 8:42 AM IST

Updated : Feb 23, 2020, 1:49 PM IST

13:48 February 23

વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટરમાં લાગી આગ

Anand Breaking

  • આણંદ

યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટરના T 57 નંબરના ઘરમાં  લાગી આગ.

આગનું કારણ અકબંધ.

ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડને કરવામાં આવી.

એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ.

13:21 February 23

મહારાષ્ટ્રના શ્રદ્ધાળુઓનો વિશાલ ખાડી પાસે થયો અકસ્માત,4 લોકોના મોત

Narmada Breaking

  • નર્મદા

ટ્રક અને કાર વચ્ચે થયો અકસ્માત

4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત

મોબાઈલ નેટવર્ક નહીં હોવાના કારણે બચાવ કામગીરી થઈ શકી નહીં

ત્યાંથી પસાર થતા રાહદારીઓએ ડુંગર ઉપર ચઢીને 108ને ફોન કાર્યો

મૃતદેહને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું 

12:10 February 23

મોટેરા સ્ટેડિયમનો VVIP ગેટ ધરાશાયી

Ahmadabad Breaking

  • અમદાવાદ

મોટેરા સ્ટેડિયમનો VVIP ગેટ ધરાશાયી

ટ્રમ્પના આગમનના ગણતરીના કલાકો પહેલા જ VVIP ગેટ ધરાશાયી.

ડોનાલ્ડ ટ્રમ્પ અમે નરેન્દ્ર મોદી VVIP ગેટ નં.-03 પરથી પ્રવેશ લેવાના છે.

10:37 February 23

વલસાડના ધારાસભ્ય દોલતભાઈ દેસાઈની અંતિમ યાત્રામાં ગામ હિંબકે ચડ્યું

Valsad Breaking

  • વલસાડ

ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીમાંથી સતત પાંચ વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા.

દોલતભાઈ નાથુભાઈ દેસાઈ નું લાંબી માંદગી બાદ આજે સુરત ખાતે અવસાન થયું.

તેઓ ૮૯ વર્ષ ના હતા.

10:25 February 23

ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચ્યા

Ahmadabad Breaking

  • અમદાવાદ

ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ પહોંચ્યા

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની સમીક્ષા કરવા પહોંચ્યા ગૃહપ્રધાન અમિત શાહ.

ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક યોજશે.

તૈયારીઓને લઇ કરશે ચર્ચા, કોઈ કચાસ ના રહી જાય તે બાબતે થશે મુદ્દાસર વાતો.

સ્ટેડિયમમાં ફરીને ખુદ સુરક્ષાની કરશે સમીક્ષા.

09:06 February 23

નમસ્તે ટ્રમ્પની તૈયારીઓનું નિરીક્ષણ કરવા આજે અમિત શાહ અમદાવાદ આવશે

Ahmadabad Breaking

  • અમદાવાદ

નમસ્તે ટ્રમ્પની તૈયારીઓનું નિરીક્ષણ કરવા આજે  અમિત શાહ અમદાવાદ આવશે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમનો પરિવાર 24મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે.

સ્વાગતની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

દેશના ગૃહમંત્રી અને ક્રિકેટ એસોશિએશનનાં પ્રમુખ અમિત શાહ આજે તૈયારીઓની સમીક્ષા કરવા માટે અમદાવાદ આવવાનાં છે.

અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતમાં રોકાશે એટલે તેઓ 23, 24 અને 25મી તારીખે ગુજરાતમાં જ હશે.

08:41 February 23

APP આજથી શરૂ કરશે સભ્ય અભિયાન,1 કરોડ લોકો જોડાવાનો લક્ષ્ય

Delhi Breaking

  • દિલ્હી

દિલ્હીમાં રવિવારથી APP સભ્ય અભિયાનની શરૂઆત કરશે.

આ અભિયાન 23 ફ્રેબુઆરીથી 23 માર્ચ સુધી ચાલશે.

અભિયાન અંતર્ગત 1 કરોડથી વધુ લોકો જોડવાનો લક્ષ્ય.

07:12 February 23

PM મોદી આજે કરશે 62મી "મન કી બાત"

Delhi Breaking

  • દિલ્હી

PM મોદી આજે કરશે 62મી "મન કી બાત"

આજે વડાપ્રધાન મોદી 11 વાગ્યે કરશે મન કી બાત

Last Updated : Feb 23, 2020, 1:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.