ETV Bharat / bharat

BJP નેતા ઉમા ભારતી રામ મંદિર ભૂમિપૂજનમાં સામેલ નહીં થાય - 5 ઓગસ્ટના રોજ રામ મંદિર ભૂમિ પૂજન

ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતી 5 ઓગસ્ટના રોજ રામ મંદિર ભૂમિ પૂજનમાં સામેલ થશે નહીં. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે.

ETV BHARAT
BJP નેતા ઉમા ભારતી રામ મંદિર ભૂમિ પૂજનમાં સામેલ નહીં થાય
author img

By

Published : Aug 3, 2020, 4:37 PM IST

અયોધ્યાઃ કોરોના વાઇરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ઉમા ભારતીએ નિર્ણય લીધો કે, તે અયોધ્યામાં ભૂમિપૂજનમાં સામેલ થશે નહીં. આ અંગે તેમણે ટ્વીટ કરીને માહિતી આપી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તે રામલલાના દર્શન કરશે.

  • कल जब से मैंने श्री @AmitShah जी तथा @BJP4UP के नेताओं के बारे में कोरोना पोज़िटिव होने का सुना तभी से मै अयोध्या में मंदिर के शिलान्यास में उपस्थित लोगों के लिये ख़ासकर @narendramodi जी के लिये चिंतित हूँ ।

    — Uma Bharti (@umasribharti) August 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

2 દિવસ બાદ 5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે. આ દરમિયાન ભાજપના દિગ્ગજ નેતા ઉમા ભારતીએ પૂજામાં સામેલ નહીં થવાનો નિર્ણય લીધો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, કાલે જ્યારે મેં અમિત શાહજી અને અન્ય નેતાઓ અંગે કોરોના પોઝિટિવના સમાચાર સાંભળ્યા, ત્યારથી જ હું કાર્યક્રમમાં હાજર નહીં રહેવા અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ચિંતિત છું.

  • इसीलिये मैंने रामजन्मभूमि न्यास के अधिकारीओ को सूचना दी है की शिलान्यास के कार्यक्रम के मुहूर्त पर मै अयोध्या में शरयु के किनारे पर रहूँगी ।

ઉમા ભારતીએ કહ્યું કે, આ અંગે મેં રામ જન્મભૂમિ ટ્રસ્ટના વરિષ્ઠ અધિકારીઓ અને વડાપ્રધાન કાર્યાલયને 5 ઓગસ્ટના રોજ રામ મંદિર સ્થાપના કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોની યાદીમાંથી મારૂં નામ હટાવવા વિનંતી કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, તે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભગવાન રામલલાના દર્શન કરશે.

  • मै भोपाल से आज रवाना होऊंगी । कल शाम अयोध्या पहुँचने तक मेरी किसी संक्रमित व्यक्ति से मुलाकात हो सकती हैं ऐसी स्थिति में जहाँ @narendramodi और सेकडो लोग उपस्थित हो मै उस स्थान से दूरी रखूँगी । तथा @narendramodi और सभी समूह के चले जाने के बाद ही मै रामलला के दर्शन करने पहुँचूँगी।

ઉમા ભારતીએ કહ્યું કે, તે રવિવારે ભોપાલથી નીકળી જશે, પરંતુ દર્શન માટે અયોધ્યા જશે નહીં. કારણ કે, ત્યાં હજારો લોકો હાજર હશે અને તે કોઈ પણ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી શકે છે.

  • यह सूचना मैंने अयोध्या में रामजन्मभूमिन्यास के वरिष्ठ अधिकारी और @PMOIndia को भेज दी है की माननीय @narendramodi के शिलान्यास कार्यक्रम के समय उपस्थित समूह के सूची में से मेरा नाम अलग कर दे ।

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.