ETV Bharat / bharat

શિવરાજસિંહે મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન પદના શપથ લીધા, કહ્યું- કોરોનાથી લડવાનું છે - કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર

શિવરાજસિંહ ચૌહાણે સોમવારે રાત્રે 9 વાગ્યે મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. શપથગ્રહણ સમારોહ માત્ર 6 મિનિટ ચાલ્યો હતો. શિવરાજસિંહ મધ્યપ્રદેશના ઈતિહાસના પ્રથમ નેતા છે જેમણે ચોથી વખત રાજ્યના CM તરીકે શપથ લીધા છે.

ETV BHARAT
ETV BHARAT
author img

By

Published : Mar 23, 2020, 8:17 PM IST

Updated : Mar 23, 2020, 10:23 PM IST

ભોપાલ: શિવરાજસિંહ ચૌહાણ આ પહેલા પણ વર્ષ 2005થી 2018 સુધી સતત 13 વર્ષ સુધી મધ્ય પ્રદેશના CM રહી ચૂક્યા છે. 20 માર્ચે કમલનાથે રાજીનામું આપ્યા બાદ CMની રેસમાં તેઓ સૌથી મજબૂત દાવેદાર હતા. શિવરાજસિંહ સિવાય અત્યારસુધી અર્જુનસિંહ અને શ્યામચરણ શુક્લ ત્રણ વખત રાજ્યના મુખ્ય પ્રધાન રહી ચૂક્યા છે. શપથ બાદ તેમણે કહ્યું કે આ સમય ઉત્સવનો નથી. શિવરાજે એક ટ્વિટ કર્યું જેમાં લખ્યું- પ્રાથમિકતા કોરોના વાઈરસથી મુકાબલો, બાકી બધુ પછી થશે.

Last Updated : Mar 23, 2020, 10:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.