ETV Bharat / bharat

શ્રીસંત પર આજીવન બેન હટાવ્યો, આવતા વર્ષે ટીમમાં સામેલ થાય તેવી શક્યતા - cricket

નવી દિલ્હી: સ્પોર્ટ્સ ફિક્સીંગના આરોપમાં ઘેરાયેલા ભારતીય ક્રિકેટર એસ.શ્રીસંત પર લાગેલા આજીવન પ્રતિબંધનને બીસીસીઆઈએ ઘટાડીને સાત વર્ષની કરી દીધો છે. હવે શ્રીસંત પર આ બેન 13 સપ્ટેમ્બર 2020ના રોજ સમાપ્ત થશે.

file
author img

By

Published : Aug 20, 2019, 6:28 PM IST

Updated : Aug 20, 2019, 7:09 PM IST

આ અગાઉ માર્ચ 2019માં શ્રીસંત પર સુપ્રીમ કોર્ટે આઈપીએલ સ્પોર્ટ્સ ફિક્સીંગ મામલે આજીવન પ્રતિબંધ હટાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, બીસીસીઆઈ શ્રીસંત પર લગાવેલા આરોપ બાબતે ફરી વાર વિચાર કરે. કોર્ટેનું માનવું હતું કે, લાઈફ ટાઈમ બેન ઘણું વધારે છે.

શ્રીસંત પર આજીવન બેન હટાવ્યો

આપને જણાવી દઈએ કે, ક્રિકેટની દુનિયામાં શ્રીસંતે 2005માં શ્રીલંકાની વિરુધ્ધ નાગપુરમાં આંતરારાષ્ટ્રીય મેચમાં ડેબ્યુ કર્યું હતું. તેણે 2006માં ઈંગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટમાં શરૂઆત કરી હતી. શ્રીસંતે 27 ટેસ્ટમાં 37.59ની સરેરાશથી 87 વિકેટ, જ્યારે વન-ડેમાં 53 મેચમાં 33.44ની સરેરાશથી 75 વિકેટ ઝડપી હતી.

Intro:Body:

શ્રીસંત પર આજીવન બેન હટાવ્યો, આવતા વર્ષે ટીમમાં સામેલ થાય તેની શક્યતા

નવી દિલ્હી: સ્પોર્ટ્સ ફિક્સીંગના આરોપમાં ઘેરાયેલા ભારતીય ક્રિકેટર એસ.શ્રીસંત પર લાગેલા આજીવન પ્રતિબંધનને બીસીસીઆઈએ ઘટાડીને સાત વર્ષની કરી દીધો છે. હવે શ્રીસંત પર આ બેન 13 સપ્ટેમ્બર 2020ના રોજ સમાપ્ત થશે.

આ અગાઉ માર્ચ 2019માં શ્રીસંત પર સુપ્રીમ કોર્ટે આઈપીએલ સ્પોર્ટ્સ ફિક્સીંગ મામલે આજીવન પ્રતિબંધ હટાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, બીસીસીઆઈ શ્રીસંત પર લગાવેલા આરોપ બાબતે ફરી વાર વિચાર કરે. કોર્ટેનું માનવું હતું કે, લાઈફ ટાઈમ બેન ઘણું વધારે છે.

આપને જણાવી દઈએ કે, ક્રિકેટની દુનિયામાં શ્રીસંતે 2005માં શ્રીલંકાની વિરુધ્ધ નાગપુરમાં આંતરારાષ્ટ્રીય મેચમાં ડેબ્યુ કર્યું હતું. તેણે 2006માં ઈંગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટમાં શરૂઆત કરી હતી. શ્રીસંતે 27 ટેસ્ટમાં 37.59ની સરેરાશથી 87 વિકેટ, જ્યારે વન-ડેમાં 53 મેચમાં 33.44ની સરેરાશથી 75 વિકેટ ઝડપી હતી.

Conclusion:
Last Updated : Aug 20, 2019, 7:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.