ETV Bharat / bharat

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને લખ્યું, 'મોદી કેટલા સારા છે' - NARENDRA MODI

ન્યુઝ ડેસ્કઃ G-20 સમ્મેલનમાં ભાગ લેવા ગયેલા વડાપ્રધાન મોદી સાથે શનિવારે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને સેલ્ફી લીધી હતી. જે પોસ્ટ કરતા તેમણે લખ્યું હતું કે, 'કેટલા સારા છે મોદી.'

HD
author img

By

Published : Jun 29, 2019, 10:59 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસિયત છે કે, તેઓ જે પણ આંતરરાષ્ટ્રીય નેતાને મળે ત્યાં ખૂબ જ વ્હાલપૂર્વક વર્તન કરતા હોય છે, નેતાઓને ભેટવાની વાત હોય કે પછી તેમની સાથે વાત-ચીતનો આગવો અંદાજ, મોદી આ બાબતે ખૂબ જ ઉત્સાહી વડાપ્રધાન છે.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને લખ્યું, 'મોદી કેટલા સારા છે'

G-20 સંમ્મેલનના બીજા દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનો વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જે બાદમાં બંને દેશના વડાઓ ગર્મજોશીથી એકબીજાને મળ્યા હતા. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મોરિસને વડાપ્રધાન મોદી સાથે સેલ્ફી લીધી હતી. જેમાં બંને નેતાઓ ખૂબ જ ઉત્સાહ અને આનંદમાં હોવાનું જણાય છે.

આ સાથે જ આ ફોટો પોસ્ટ કરતા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને લખ્યું હતું કે, 'કેટલા સારા છે મોદી.' તેમના આ વાક્ય પરથી ફલિત થાય છે કે, બંને નેતાઓ વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે.

Intro:Body:

G 20: जब सेल्फी लेकर ऑस्ट्रेलिया के प्रधानमंत्री ने लिखा- कितना अच्छा है मोदी!

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.