મેષ: આપનો આજનો દિવસ અસ્વસ્થતા અને બેચેનીમાં પસાર થવાની શક્યતા હોવાથી કામકાજમાં મન ઓછુ લાગે. તબિયતમાં ખાસ કરીને શરદી, કફ, તાવનો ઉપદ્રવ વધી શકે છે. કોઇનું ભલું કરવા જતાં તમારા માથા પર આફત આવી પડે એવું બને તેથી આજે કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવાની સલાહ આપવામાં આવે છે. મનમાં અગાઉની તુલનાએ ચિંતા અને અજંપો વધુ રહે. કોઈપણ નિર્ણય લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે. ટૂંકાગાળાનો લાભ લેવા જતાં નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું.
વૃષભ: આપનો આજનો દિવસ શુભ ફળદાયી નીવડશે. આજે આપને ધનવૃદ્ધિના તેમજ વેપારમાં વધુ આગળ વધવાના યોગ છે. વેપાર અંગેના સોદાઓમાં સફળતા મળશે. નવા સંપર્કો પણ થાય. પરિવારના સભ્યો અને મિત્રવર્તુળ સાથે સુખદ ક્ષણોનો અનુભવ થશે. સ્ત્રીપાત્ર તરફથી માન- સન્માન મળી શકે. ટૂંકા પ્રવાસનું આયોજન શક્ય બને. આજે આપ શ્રેષ્ઠ દાંપત્યસુખ માણી શકશો. પુત્ર અને પત્નીથી આનંદ થાય.
મિથુન: આપનો આજનો દિવસ શુભ અને અનુકૂળતાભર્યો હશે. પરિવારના સભ્યો, ઓફિસમાં સહકર્મચારીઓ અને ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. ઉચ્ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. સમાજમાં આપનો માન- મરતબો વધે. નોકરીમાં બઢતીના યોગ જણાય છે. મિત્રો- સ્નેહીજનો તરફથી આપને ભેટ- સોગાદ મળે. ગૃહસ્થજીવનમાં માધુર્ય વ્યાપી રહે. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે. સાંસારિક જીવન આનંદમય રહે.
કર્ક: દિવસે આપ ધાર્મિક કાર્યો, દેવદર્શન વગેરેમાં વ્યસ્ત રહેશો. ધાર્મિક સ્થળની મુલાકાતથી આપ આનંદ પામશો. પરિવારજનો, સહોદરો સાથે આનંદપૂર્વક સમય પસાર થાય નાનું પ્રવાસ પર્યટન પણ થઇ શકે. શરીર સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પણ ચિંતારહિત રહે. નોકરિયાતોને નોકરીમાં લાભ થાય. આકસ્મિક ધનલાભ થાય. કોઇ વિશેષ પ્રસંગથી આપના ભાગ્યમાં સારું પરિવર્તન આવે.
સિંહ: આજનો દિવસ થોડી પ્રતિકૂળતા અને થોડી સાનુકૂળતા સાથે પસાર થાય. તબિયતની બાબતમાં આપે વિશેષ ધ્યાન આપવું પડશે. બહાર ખાવાપીવાનું ટાળવું બીમારી પાછળ ધનખર્ચ થાય. નકારાત્મક વિચારો મનમાંથી દૂર કરવાની સલાહ છે. કુટુંબના સભ્યો સાથે વધુ સમય વિતાવવો અને તેમની સાથેનું વર્તન આદરપૂર્ણ રાખવું. ઇષ્ટદેવનું નામ સ્મરણ અને આધ્યાત્મિક વિચાર- વાંચન ચિંતા હળવી કરી સાચો માર્ગ દેખાડશે.
કન્યા: આપનો આજનો દિવસ અનુકૂળતા ભર્યો રહેશે. જીવનસાથી સાથે આપ નિકટતાની ક્ષણો માણી શકશો. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ અનુભવશો. સામાજિક અને જાહેરક્ષેત્રે આપની માન પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. ભાગીદારો સાથેના સંબંધો સુમેળભર્યા રહે. ઉત્તમ ભોજન અને વસ્ત્રો, દાગીના તેમજ વાહનોની પ્રાપ્તિ થાય.
તુલા: ઘરમાં શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. સુખદાયક બનાવો બને. કાર્યમાં યશ અને સફળતા મળશે. આરોગ્ય જળવાશે. જરૂરી કામ પાછળ જ ખર્ચ થાય. નોકરીમાં સિદ્ધિ અને સફળતા મળે મોસાળપક્ષ તરફથી સમાચાર આવે. આર્થિક લાભની સંભાવના રહે. સહકર્મચારીઓ અને હાથ નીચેના નોકરવર્ગનો સાથ સહકાર મળશે.
વૃશ્ચિક: આજે આપને સાહિત્ય સર્જન કે કલાક્ષેત્રમાં વધારે અભિરૂચિ રહે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેવાનો પ્રસંગ ઉભો થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં સફળતા મળે. નાણાંનું આયોજન કરવા માટે સારો દિવસ છે. આપની મહેનત પ્રગતિ તરફ લઇ જશે. સંતાનો વિશે શુભ સમાચાર મળે. વિજાતીય પાત્રો તરફ આકર્ષણ થાય.
ધન: આપને યાત્રા- પ્રવાસ ન કરવાની સલાહ આપવામાં આવે છે. આજે પેટને લગતી બીમારીઓની સમસ્યા ઉભી થઈ શકે છે માટે ભોજનમાં અતિશયોક્તિ ટાળવી. સંતાનોના આરોગ્ય કે અભ્યાસ વિશેની બાબતોમાં વધુ વ્યસ્ત રહેશો. કાર્ય સફળતા ઓછી મળે તો પણ નિરાશ થયા વગર પ્રયત્નો ચાલુ રાખવાની સલાહ છે. ગુસ્સાની લાગણી પર કાબુ રાખવો. કલ્પનાના તરંગો મનમાં ઉઠે. સાહિત્ય, કલા પરત્વે આજે રૂચિ રહે. પ્રિયપાત્ર સાથેની રોમાંચક ક્ષણો માણી શકશો. પ્રણય પ્રસંગો સર્જાય. વાટાઘાટો કે બૌદ્ધિક ચર્ચાથી દૂર રહેવું.
મકર: રોજિંદા કાર્યોમાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાતાં હળવાશનો અનુભવ કરશો. ગૃહસ્થજીવનના પ્રશ્નો હલ થતાં જણાય. સંપત્તિને લગતા કામકાજોનો ઉકેલ મળશે. વેપાર ધંધામાં આર્થિક લાભ થાય. ભાઇબહેનોનો સહકાર મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય હોવાનું જણાઈ રહ્યું છે. પ્રિયજનની મુલાકાત થાય. હરીફો સામે સફળતા મળશે. નવા કાર્યની શરૂઆત માટે અનુકૂળ દિવસ છે.
કુંભ: મનની દ્વિધાઓ વચ્ચે આજે કેટલાક નિર્ણય લેવામાં તમે થોડી ગુંચવણ અનુભવશો. આવી સ્થિતિમાં બીજાનું માર્ગદર્શન લઇને આગળ વધવાની સલાહ છે. આરોગ્ય થોડું નરમગરમ રહે માટે સાચવજો. વાણી પર સંયમ નહીં હોય તો વાદવિવાદમાં પડવાથી સ્વજનો સાથે તણાવ આવી શકે છે. આવી સ્થિતિમાં જીભ પર મીઠાશ લાવવાનો પ્રયાસ કરવો. કાર્યમાં સફળતા માટે મહેનત વધારવી. બિનજરૂરી ખર્ચ તેમજ ધનહાનિથી બચવાની સલાહ છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં વધુ સમય આપવો પડશે.
મીન: આપનો આજનો દિવસ શુભ ફળ આપનારો નીવડશે. ઉત્સાહ અને તનમનની સ્વસ્થતા જળવાશે. નવા કાર્યની શરૂઆત માટે દિવસ સારો છે. કુટુંબના સભ્યો અને દોસ્તો સાથે ઉત્તમ ભોજન માણવાની તક મળે. ધનલાભ થાય. પ્રવાસ યાત્રાનો યોગ છે. ખર્ચ વધારે પડતો વધી ન જાય તેનું ધ્યાન રાખવું પડશે. ધાર્મિક કાર્યો થાય. પરિવારમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ જળવાશે. કામમાં સફળતા મળશે.

Intro:Body:
astrology predictions of 8 november 2019
શુક્રવારનો દિવસ તમારા માટે કેવો રહેશે...? જાણો તમારૂ રાશિફળ
8/11/2019, શુક્રવાર
ન્યુઝ ડેસ્કઃ આજનો દિવસ એટલે કે શુક્રવાર તમારા માટે કેવો રહેશે. તમારી સાથે આજે શું લાભદાયક થશે તે જાણવા માટે જૂઓ રાશિફળ.
રાશિફળ, મેષ રાશિનું રાશિફળ, મિથુન રાશિનું રાશિફળ, કન્યા, શુક્રવારની રાશિ,today astrology,today astrology news,today astrology,Your Daily Horoscope,Daily Horoscope news,Horoscope news,Horoscope of Aries Today news,Horoscope of Taurus Today news, Horoscope of Gemini Today news,Horoscope of Cancer Today news, Horoscope of Leo Today news,Horoscope of Virgo Today news,Horoscope of Libra Today news,Horoscope of Scorpio Today news,Horoscope of Sagittarius Today news, Horoscope of Capricorn Today news,Horoscope of Aquarius

Conclusion: