ETV Bharat / bharat

અઝીમ પ્રેમજી 30 જૂલાઈએ થશે નિવૃત, જાણો કોણ સંભાળશે તેમનું પદ

બેંગલુરૂઃ વિપ્રોના સંસ્થાપક, અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર અઝીમ એચ પ્રેમજી 30 જુલાઇના રોજ નિવૃત થઇ રહ્યા છે. જે બાદ તેમના પુત્ર અને મુખ્ય અધિકારી રિશદ પ્રેમજી તેમના સ્થાન પર 31 જુલાઇના રોજ કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળશે.

author img

By

Published : Jun 6, 2019, 9:02 PM IST

અજીમ પ્રેમજી 30 જૂલાઇના રોજ થશે નિવૃત, જાણો હવે તેનુ સ્થાન કોણ સંભાળશે

વિપ્રો કંપની દ્વારા ગુરૂવારે જાહેર કરવામાં આવ્યું કે, 30 જુલાઇના રોજ કંપનીના ચેરમેનપદેથી અઝીમ પ્રેમજી રાજીનામું આપશે અને ત્યાર બાદ તેમના સ્થાને તેમના પુત્ર રિશદ પ્રેમજી વિપ્રો કંપનીના ચેરમેન પદે પોતાની જવાબદારી સંભાળશે. જ્યારે વર્તમાન સમયમાં રિશદ પ્રેમજી કંપનીમાં ચીફ સ્ટ્રેટેજી ઓફિસરના પદ પર પોતાનુ કામ કરી રહ્યા છે.

આ ઉપરાંત વિપ્રો બોર્ડના સીઇઓ આબિદાલી જેડ નીમચવાલાને સીઇએ સાથે મેનેજિંગ ડાયરેક્ટરની પણ જવાબદારી સોંપવામાં આવી છે.

ભારતીય IT તજક્ષ પ્રેમજી 21.5 અરબ ડોલર સંપતી સાથે 31 જુલાઇ 2019થી 30 જુલાઇ 2024 સુધી કંપનીના કાર્યકારી પદ પર રહેશે. તેની નિયુક્તિનો નિર્ણય કંપની મંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

Intro:Body:

अजीम प्रेमजी 30 जुलाई को होंगे सेवानिवृत्त, रिशद संभालेंगे जिम्मेदारी

बेंगलुरू, 6 जून (आईएएनएस)| विप्रो के संस्थापक, अध्यक्ष और प्रबंध निदेशक अजीम एच. प्रेमजी 30 जुलाई को सेवानिवृत्त होंगे और उनके बड़े बेटे और मुख्य रणनीतिक अधिकारी रिशद ए. प्रेमजी उनकी जगह 31 जुलाई को कार्यकारी अध्यक्ष के रूप में लेंगे।

वैश्विक सॉफ्टवेयर दिग्गज ने गुरुवार को यहां यह जानकारी दी। 

कंपनी ने एक बयान में कहा, "हमारे संस्थापक अजीम प्रेमजी कार्यकारी अध्यक्ष के पद से 30 जुलाई को अपना वर्तमान कार्यकाल पूरा करने के बाद सेवानिवृत्त हो जाएंगे और उनके बड़े बेटे रिशद उनकी जगह लेंगे और 31 जुलाई से कंपनी के शीर्ष कार्यकारी का पद संभालेंगे।"

--आईएएनएस

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.