ETV Bharat / bharat

અયોધ્યા અંગે નિર્ણય પહેલા PMની બેઠક, ઉત્તેજક નિવેદનો ન આપવાની પ્રધાનોને સલાહ - PM ની અયોધ્યા મુદ્દે બેઠક

નવી દિલ્હીઃ  અયોધ્યા જમીન વિવાદ પર આવનારા નિર્ણય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠક યોજી હતી. જેમાં તેમણે ઉત્તેજક નિવેદનો ન આપવાની સલાહ આપી છે.

rr
author img

By

Published : Nov 6, 2019, 11:50 PM IST

અયોધ્યા જમીન વિવાદ અંગે નિર્ણય આવવાનો સમય નજીક આવી રહ્યો છે. તે દરમિયાન કોઈ પણ હિંસા કે અનિચ્છિત બનાવ ન બને તે માટે તૈયારી કરવામાં આવી રહી છે. જોકે ઉત્તરપ્રદેશમાં કેટલાય સમયથી સૈનિકોની ટિમ તહેનાત કરવામાં આવી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેબિનેટ બેઠક યોજી હતી. જેમાં તેમણે ઉત્તેજક નિવેદનો ન આપવાની સલાહ આપી છે.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે પાયાવિહોણાં કોઈ નિવેદન ન થવા જોઈએ. આ સાથે પીએમ મોદીએ નિર્ણય પર શાંતિ જાળવી સહયોગ આપવા અપિલ કરી છે.

Intro:Body:

Narendra modi

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.