ETV Bharat / bharat

રજનીકાંતનું રાજકીય રહસ્ય: ટ્વિટ કરી કહ્યું કે 31 ડિસેમ્બરે કરીશ રાજકીય પાર્ટીની જાહેરાત - Rajinikanth politicle news

તમિલનાડુમાં આગામી વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. નેતા અને અભિનેતા રજનીકાંતે ચૂંટણની મેદાનમાં ઉતરવા મન બનાવી લીધુ છે. તેમણે ટ્વિટ કરી માહિતી આપી છે કે તે 31 ડિસ્બરે પાર્ટીની જાહેરાત કરશે.

rajini
rajini
author img

By

Published : Dec 3, 2020, 1:40 PM IST

Updated : Dec 3, 2020, 2:26 PM IST

  • સુપરસ્ટાર રજનીકાંત બનાવશે પોતાની રાજકિય પાર્ટી
  • 31 ડિસેમ્બરે કરશે જાહેરાત
  • તમિલનાડુમાં 2021માં યોજાનાર છે વિધાનસભા ચૂંટણી
  • રજનીકાંતે ટ્વિટ કરી આપી માહિતી

ચેન્નઈઃ આગામી વર્ષમાં તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. ત્યારે આ વખતે રજનીકાંતે પણ મેદાનમાં ઉતરવાનું મન બનાવી લીધુ છે. જે અંગે દક્ષિણ ભારત સિનેમાના સુપરસ્ટાર રજનીકાંતે ટ્વિટ કર્યુ છે કે તે 31 ડિસેમ્બરે પોતાની રાનીતિક પાર્ટી અંગં જાહેરાત કરશે.

રજનીકાંત ઉતરશે ચૂંટણીના મેદાનમાં

આપને જણાવીએ કે સોમવારે રજનીકાંતે પોતાનો મોરચો રજની મક્કલ મંદ્રમની બેઠક કરવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ તેમણે કહ્યું હતું કે રાજનીતિક નિર્ણય માટે હજી બધાએ રાહ જોવી પડશે. રજનીકાંતે કહ્યું હતું કે તેમણે 'રજની મક્કમ મંદ્રમ' મોરચાના જિલ્લા સચિવો સાથે મુલાકાત કરી રાજનીતિમાં પ્રવેશ કરવા અંગે ચર્ચા કરી હતી.

31 ડિસેમ્બરે જાહેર કરશે પાર્ટીની જાહેરાત

વર્ષ 2021માં તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી યોજાનાર છે. જે અંગે રજનીકાંત પોતાની પાર્ટીની જાહેરાત કરી તે ચૂંટણીના મેદાનમાં જંગ લડવા તૈયાર થઈ ગયા છે.

રાધવેન્દ્ર કલ્યાણ મંડપમના આરએમએમના સચિવો સાથે વાતચીત કર્યા બાદ તેમણએ પોએસ ગાર્ડન સ્થિત નિવાસ સ્થાન બહાર સંવાદદાતોઓને જણાવ્યું હતું કે પદાધિકારીઓ પોત પોતાના મતો અભિપ્રાયો આપ્યા હતાં. તથા આ મામલે વધુમાં તે પોતે જ પોતાના વિચારોથી અવગત કરાવશે.

નોંધનીય છે કે તમિલાનાડુમાં એપ્રિલ-મે 2021માં વિધનસભા ચૂંટણી યોજાનાર છે.

Last Updated : Dec 3, 2020, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.