ETV Bharat / bharat

એક જ મંડપમાં છોકરાએ બે છોકરીઓ સાથે કર્યા લગ્ન, જુઓ વાયરલ વીડિયો - 2 છોકરીઓએ એક છોકરા સાથે લગ્ન

છત્તીસગઢ રાજ્યના બસ્તરમાં એક અનોખા લગ્ન થયા છે. આ લગ્નમાં 2 છોકરીઓએ એક છોકરા સાથે લગ્ન કર્યા છે, જો કે મહત્વનું છે કે લગ્ન એક જ મંડપમાં થયા હતા, જેનો વીડિયો વાયરલ થયો છે.

એક જ મંડપમાં છોકરાએ બે છોકરીઓ સાથે કર્યા લગ્ન

author img

By

Published : Jan 6, 2021, 7:40 PM IST

છત્તીસગઢ/જગદલપુર: બસ્તરમાં એક અનોખા લગ્ન થયા છે. આ લગ્નમાં બે છોકરીઓએ એક છોકરા સાથે લગ્ન કર્યા છે. બંને છોકરીઓ છોકરાને પસંદ કરતી હતી. આ સમગ્ર લગ્નમાં ગામલોકો પણ સહમત થયા છે. બંને યુવતીઓ એક જ મંડપમાં સાથે લગ્ન કર્યા છે. આ મામલે પોલીસને હજૂ સુધી કોઈ ફરિયાદ મળી નથી. આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

એક જ મંડપમાં છોકરાએ બે છોકરીઓ સાથે કર્યા લગ્ન

ચંદુ મૌર્યા નામના યુવકે હસણા અને સુંદરી સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા છે. તે જ મંડપમાં વરરાજાએ બંને નવવધૂઓ સાથે સાત ફેરા ફર્યા હતા. મહત્વનું છે કે, આખું ગામ આ લગ્નનું સાક્ષી બન્યું છે. લગ્ન 3 જાન્યુઆરીએ થયા હતા. છોકરાના બંને સાથે અફેર હતું. જગદલપુર શહેર પાસે આવેલા ટિકરા લોહંગા ગામનો આ કિસ્સો છે.

હસીનાની ઉંમર 19 વર્ષ છે અને સુંદરી 21 વર્ષની છે. બંને 12 પાસ ભણેલી છે. બસ્તર જિલ્લામાં આ પ્રકારનો પહેલો કિસ્સો છે, જ્યારે લગ્ન ગામના લોકોની સંમતિ અને ઉપસ્થિતિમાં સંમતિ સાથે પૂર્ણ થયા હતા.

હિંદૂ મેરેજ એક્ટમાં આવા લગ્ન કાનૂની ગુનો છે. આ મામલે પોલીસ હજીને કોઇ ફરિયાદ મળી નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.