ETV Bharat / bharat

ગૌતમ બુદ્ધનગરથી 5 જમાતીની ધરપકડ, મરકજમાં લીધો હતો ભાગ

બેગમપુર ગામથી પોલીસે 5 જમાતીઓની ધરપકડ કરી છે. આ જમાતીઓએ દિલ્હીના મરકજમાં ભાગ લીધો હતો.

5-tabligi-arrested-in-gautam-budh-nagar
ગૌતમ બુદ્ધનગરથી 5 જમાતીની ધરપકડ, મરકજમાં લીધો હતો ભાગ
author img

By

Published : May 5, 2020, 8:05 PM IST

નવી દિલ્હીઃ ગ્રેટર નોઈડાની પોલીસે તપાસ દરમિયાન 5 જમાતીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળ્યા પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. બેગમપુર ગામથી આ જમાતીઓની ધરપકડ થઈ છે. આ જમાતીઓએ દિલ્હીના મરકજમાં ભાગ લીધો હતો.

આ જમાતીઓએ કોઈને ગામમાં કોઈને જણાવ્યું પણ ન્હોતું. તે બાદ તેઓ ગામમાં છુપાઈને ફરતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.