ETV Bharat / bharat

ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ટ્રકમાં લાગી આગ

author img

By

Published : Sep 2, 2022, 1:38 PM IST

કુર્નૂલથી ઉલવાપાડુ તરફ ભારત ગેસ સિલિન્ડર લઈ જઈ રહેલા ટ્રકના ચાલકે કેબિનમાં આગ જોઈ અને તરત જ વાહનમાંથી બહાર નીકળી ગયો. પ્રકાશમ જિલ્લાના કોમરોલુ મંડલના દદ્દાવાડા ગામમાં અનંતપુર-ગુંટુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર 300 થી વધુ એલપીજી સિલિન્ડર વહન કરતી એક ટ્રકમાં આગ લાગી હતી. ગુરુવારે રાત્રે ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી જેના કારણે સોથી વધુ સિલિન્ડર ફાટ્યા હતા.100 LPG cylinders exploded in the lorry andhra, LPG gas cylinders exploded Anantapur-Guntur National Highway,LPG gas cylinders exploded

ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ટ્રકમાં લાગી આગ
ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ટ્રકમાં લાગી આગ

આંધ્રપ્રદેશ: શુક્રવારે 100 જેટલા ગેસ સિલિન્ડરોમાં વિસ્ફોટ થયા બાદ ટ્રકમાં આગ લાગી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના શુક્રવારે સવારે પ્રકાશમ જિલ્લાના કોમરોલુ મંડલના દદ્દાવાડા ગામમાં અનંતપુર-ગુંટુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર (LPG gas cylinders exploded Anantapur-Guntur National Highway) બની હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, આ ઘટના દરમિયાન ટ્રકમાં લગભગ 300 સિલિન્ડરો હતા. વિસ્ફોટથી ટ્રકને ભારે નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.

આ પણ વાંચો PM મોદીએ INS વિક્રાંત કર્યું લોન્ચ, જૂઓ વીડિયો

ફાયર બ્રિગેડે 200 મીટર દૂરથી આગને કાબૂમાં લીધી પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નેલ્લોર જિલ્લાના કુર્નૂલથી ઉલવાપાડુ જઈ રહેલી એક ટ્રકની કેબિનમાં ગેસ સિલિન્ડર સાથે આગ ફાટી નીકળી હતી. ડ્રાઇવર મોહનરાજુને આગની જાણ થતાં જ તેણે ટ્રક રોકી અને બહાર કૂદી ગયો. થોડી વાર પછી સિલિન્ડર (LPG gas cylinders exploded) ફાટવા લાગ્યા. પોલીસે એક્શનમાં આવીને વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત સ્થળથી 300 મીટર દૂર દાદવાડામાં લગભગ 30 ઘરોના રહેવાસીઓને ખાલી કરાવવામાં આવ્યા હતા. સિલિન્ડર (Bharat gas cylinders) ફાટવાને કારણે ફાયર બ્રિગેડે 200 મીટર દૂરથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.