ETV Bharat / assembly-elections

વડોદરામાં લાખો વિદ્યાર્થીઓ વાલીઓ પાસે ભરાવશે સંકલ્પપત્ર, મહત્તમ મતદાન માટે તંત્રની કસરત

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022)માં મહત્તમ મતદાન માટે વ્યાપક મતદાર જાગૃતિ અભિયાન ( Voting Awareness Campaign in Vadodara ) હાથ ધરાયું છે. જેમાં શાળાના 4.91 લાખ બાળકો સંકલ્પપત્ર ( School children pledge form ) દ્વારા તેમના માતાપિતાને મતદાન માટે પ્રેરિત કરશે.

વડોદરામાં લાખો વિદ્યાર્થીઓ વાલીઓ પાસે ભરાવશે સંકલ્પપત્ર, મહત્તમ મતદાન માટે તંત્રની કસરત
વડોદરામાં લાખો વિદ્યાર્થીઓ વાલીઓ પાસે ભરાવશે સંકલ્પપત્ર, મહત્તમ મતદાન માટે તંત્રની કસરત
author img

By

Published : Nov 16, 2022, 5:14 PM IST

વડોદરા ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Elections 2022) બે તબક્કામાં યોજાશે. વડોદરા શહેર અને જિલ્લાની 10 વિધાનસભા બેઠકોની 5મી ડીસેમ્બરે અને મતગણતરી 8 ડીસેમ્બરે યોજાવાની છે. ત્યારે વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર અતુલ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ સ્વિપના નોડલ અધિકારી રાકેશ વ્યાસ અને તેમની ટીમ દ્વારા વડોદરા શહેર જિલ્લાની દસ બેઠકો પર મહત્તમ મતદાન ( Gujarat Assembly Elections 2022) થાય તે માટે સ્વિપ હેઠળ વિવિધ મતદાન અને મતદાર જાગૃતિ કાર્યક્રમો ( Voting Awareness Campaign in Vadodara )યોજાઈ રહ્યા છે.

શાળાઓમાં સંકલ્પપત્ર વડોદરા શહેર જિલ્લામાં પ્રાથમિક શાળાના 1,31,195 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 2,14,728 અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓના 1,45,970 સહિત કુલ 4,91,893 વિદ્યાર્થીઓ પોતાના વાલીઓ પાસેથી આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કુટુંબના બધા જ મતદારો અવશ્ય મતદાન કરે તે માટે સંકલ્પપત્ર ( School children pledge form ) ભરાવશે.

વાલીઓની સહી સાથે પરત થશે સંકલ્પપત્ર હાલમાં વિદ્યાર્થીઓને આ સંકલ્પપત્રો ( School children pledge form ) આપવામાં આવી રહ્યાં છે. જે વાલીઓ પાસે ભરાવીને એમની સહી સાથે શાળાઓને પરત કરશે. આ ઉપરાંત શહેર જિલ્લામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી, સાયકલ રેલી, ચિત્ર સ્પર્ધા દ્વારા મતદાર જાગૃતિ અંગેનો વ્યાપક સંદેશો ( Voting Awareness Campaign in Vadodara ) ફેલાવવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.