ETV Bharat / assembly-elections

2022ની ચૂંટણી કેટલી મોંઘી પડશે? ખર્ચનો આંકડો જોઈને આંખ ચાર થઈ જશે - ચૂંટણી પ્રચાર ખર્ચ

ગુજરાતમાં ચૂંટણી (Gujarat Assembly Election 2022) બસ હવે આવી જ ગઇ છે. પરંતુ શુ તમને ખબર છે કે તમારા એક મત પાછળ કેટલો ખર્ચ થાય છે? 2022ની કેટલી મોંઘી પડશે ચૂંટણી? પ્રાચર સહેલો છે પરંતું ખર્ચ મોંધો છે. આ તમામ બાબતો જાણો અમારા આ ખાસ અહેવાલમાં.

2022ની કેટલી મોંઘી પડશે ચૂંટણી? ચૂંટણી પ્રચારમાં રાજકીય પક્ષો પાણી જેમ ખર્ચશે કરોડો રુપિયા

author img

By

Published : Nov 12, 2022, 7:06 PM IST

Updated : Nov 16, 2022, 4:09 PM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી રહ્યા છે. ગુજરાતની ચૂંટણીનો આ વખતે ખરાખરીનો ખેલ જોવા મળી રહ્યો છે. પંરતુ શું તમને ખબર છે કે આ ચૂંટણી પાછળ કેટલો ખર્ચ (Election campaign expenses) થાય છે? અને આ વખતે કેટલા કરોડોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પડશે? જૂઓ અમારા આ ખાસ અહેવાલમાં.

ચૂંટણી પંચને પણ છોડયા નથી મોંઘવારીના મારે હવે ચૂંટણી પંચને પણ છોડયા નથી. કેમકે અમે એવું એટલા માટે કહી રહ્યા છીએ. કેમકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. પરંતુ તમને ખબર છે. આ ચૂંટણી કરવા માટે કર્મચારીઓના મહેનતાણા આપવા પડે છે. પરિવહન તથા વાહનો પાછળના ખર્ચ (Election campaign expenses) વધવાને લીધે તેમ જ બૂથ અને પોલિંગ સ્ટેશન્સની સંખ્યા વધવાના કારણે ચૂંટણીપંચને આ વખતે 450 કરોડનો ખર્ચ કરવો પડશે. એમ છતા પક્ષ 1000 કરોડ રૂપિયાથી વધારે વાપરશે. નવાઇ લાગશે કે 2017માં અંદાજે 325 કરોડનો ખર્ચ થયો હતો, અને પક્ષને મળીને 650 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

ખર્ચ માટે જોગવાઈ વિધાનસભા (Gujarat Assembly Election 2022) અને લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા CEO ઓફિસ ચૂંટણી ખર્ચને લઇને બજેટને લઇને જોગવાઇ કરે છે. ખર્ચના આંકડાઓ રજૂ કરવામાં આવતા હોય છે. 2022ની વિધાનસભા ચૂંટણી માટે CEO ઓફિસએ 2022-23ના ચૂંટણી યોજવા માટે 387 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પરંતુ આ આંકડો વધી શકે છે અને 450 કરોડને વટાવી શકે છે. 2017ની વાત કરવામાં આવે તો તે સમયે વિધાનસભાની ચૂંટણીને લઇને 250 કરોડની જોગવાઇ કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિક ખર્ચ રુપિયા 326 કરોડ થયો હતો.

જંગી ખર્ચનો બોજ મોંઘવારી તો હવે સરકારની તિજોરી પર પણ ઘર કરી લીધું છે. આ વખતની વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) માટે ગુજરાત સરકારની તિજોરી પર જંગી ખર્ચનો બોજ પડશે. 450 કરોડનો ખર્ચ થશે. પરંતુ તેમના પર ચીફ ઈલેક્ટોરલ ઓફિસરના કાર્યલય દ્વારા તેમના પર બાજ નજર રાખવામાં આવશે. 2017માં અંદાજે 111 કરોડનો ખર્ચ ભાજપે કર્યો હતો અને કોંગ્રેસએ 85 કરોડ ખર્ચ કર્યો હતો. 2012માં ભાજપએ 150 કરોડ અને કોંગ્રેસએ 124 કરોડનો ખર્ચ કર્યો હતો. 2007 ભાજપ 14 કરોડનો કર્યો હતો, કોંગ્રેસએ 25 કરોડનો ખર્ચ જેમાં 2012 કરતાં 2017માં પક્ષોએ ઓછો ખર્ચ દર્શાવ્યો હતો. પંચના ખર્ચની વાત કરવામાં આવે તો 125 કરોડના વધારાની સંભાવના જોવા મળી રહી છે. 2012 ની વાત કરવામાં આવે તો અંદાજે 175 કરોડથી વધુનો થયો હતો. 2017ની વાત કરવામાં આવે તો અંદાજે 325 કરોડથી વધારે કરોડનો ખર્ચ થયો હતો. 2022માં અંદાજે 450 કરોડથી વધારે ખર્ચ પંચ દ્રારા કરાયો હતો.

ખર્ચ રિપોટ્સ કોઇ પણ ચૂંટણી પછી સમયની મર્યાદામાં પંચ સામે ચૂંટણીખર્ચ રજૂ કરવાનો હોય છે. પણ મોટે ભાગે પક્ષો દ્રારા મોડેથી જ ખર્ચ રિપોટર્સ આપવામાં આવે છે. આ વખતે બમણો ખર્ચ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

એક વોટ માટે સરકારનો ખર્ચ ચૂંટણી દરમિયાન ઈવીએમ અને બેલેટ અને ચૂંટણી સ્ટાફના ટ્રાન્સપોર્ટેશન સહિતના ખર્ચા માટેનો તમામ ખર્ચ જે કરવામાં આવે છે તે લોકસભા કે વિધાનસભા ચૂંટણીવર્ષ દરમિયાન ચૂંટણી પંચ કેન્દ્ર સરકાર અને તેની સાથે રાજ્ય સરકારને બજેટમાં ચૂંટણીખર્ચ માટે ફંડ ફાળવવા વિનંતી કરવામાં આવે છે.

રાજય ચૂંટણી પંચની કામગીરી ચૂંટણીઓ માટે મતદાર યાદીઓ તૈયાર કરવા પર દેખરેખ રાખવામાં આવે છે. ગુજરાત રાજયની ચૂંટણીની રચના સપ્ટેમ્બર 1993 23 થી કરવામાં આવી હતી. તેમના મુખ્ય કાર્યની વાત કરવામાં આવે તો મતદારયાદીઓ તૈયાર કરવાની પ્રસિધ્ધ કરવા બાબત તથા ચૂંટણી સંચાલન બાબતના નિયમો પણ અમલમાં આવેલ છે. રાજ્ય ચૂંટણી પંચે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે ગ્રામ પંચાયતો, મ્યુનિસિપાલિટી, નગરપાલિકા, મહાનગરપાલિકા,જિલ્લા અને તાલુકા પંચાયતોની મતદાર યાદીઓ તૈયાર કરાવવા મતદાર મંડળોની રચના, સીમાંકન તથા બેઠક ફાળવણી કામગીરી પણ કરવાની રહે છે.

એક દેશ-એક ચૂંટણી પ્રધાનમંત્રીએ ધણી વાર જણાવ્યું છે કે એક દેશ-એક ચૂંટણી એ માત્ર ચર્ચાનો વિષય નથી. આજે દેશમાં દર માસે કોઇ ને કોઇ ચૂંટણીઓ થતી હોય છે, જેના કારણે વિકાસની ગતિમાં પણ અવરોધો આવે છે અને ખર્ચમાં પણ વધારો થાય છે. વન નેશન વન ઇલેક્શન પર ગહન મંથન જરૂરી છે. લોકસભા અન રાજ્યસભાની ચૂંટણી એક સાથે યોજાશે. તો તેનાથી સમય અને પૈસા બંનેની બચત થશે. દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે જ કરી રાખવામાં આવે. જેના પક્ષો પણ દેશ અને રાજ્યમાં વિકાસનાં કામો પર વધુ સમય આપી શકે.

હોબાળો કરવા જરૂર નથી ચૂંટણીમાં ખર્ચો થાય છે રાજય સરકારને તે કોઇ મહત્વનો મુદો નથી. ગુજરાતની વસ્તી છે સાડા છ કરોડની. લોકશાહી માટે એક વર્ષમાં એક વ્યક્તિ 14 રુપિયાનો ખર્ચ થાય એ કોઇ મોટી રકમ નથી. ગુજરાત સરકારનું બજેટ 2,41000 કરોડનું છે. એમાં 450 કરોડનો ચૂંટણીનો ખર્ચ તે કોઇ મોટો ખર્ચ નથી. તો આટલું ખર્ચ થાય છે ચૂંટણીનું તો તેના માટે હોબાળો કરવાની સેજ પણ જરૂર નથી તેવું રાજકીય વિશ્લેશક હેમત કુમાર શાહએ જણાવ્યું હતું

Last Updated : Nov 16, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.