ETV Bharat / assembly-elections

બાવળા વિધાનસભા બેઠક પર કોળી પટેલનું પ્રભુત્વ, મોદીની સભાની મોટી અસર થશે

વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022 )માં આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે પોતાની દાવેદારી મૂકી છે. ETV BHARAT ગુજરાત વિધાનસભાની દરેક બેઠક વિશેની માહિતી આપી રહ્યું છે. જેમાં કઇ વિધાનસભા બેઠકનું મહત્વ, VIP ઉમેદવાર વગેરે માહિતી આ સીરીઝમાં આપી રહ્યાં છીએ. તો આજે અમદાવાદ શહેરની સૌથી નજીક આવેલી સાણંદ-બાવળા વિધાનસભા બેઠકની (Sanand Bavla Assembly Seat ) તપાસ કરીએ.

બાવળા વિધાનસભા બેઠક પર કોળી પટેલનું પ્રભુત્વ, મોદીની સભાની મોટી અસર થશે
બાવળા વિધાનસભા બેઠક પર કોળી પટેલનું પ્રભુત્વ, મોદીની સભાની મોટી અસર થશે
author img

By

Published : Nov 24, 2022, 11:35 AM IST

Updated : Nov 24, 2022, 12:09 PM IST

અમદાવાદ -ગુજરાતમાં આ વર્ષના અંતમાં 2022 વિધાનસભાની ચૂંટણી યોજાવા (Gujarat Assembly Election 2022 )જઇ રહી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં બે મુખ્ય પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પણ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે પોતાની દાવેદારી મૂકી છે. આજેે આપને જણાવીએ અમદાવાદ શહેરની સૌથી નજીક આવેલી સાણંદ-બાવળા વિધાનસભા બેઠકની (Gujarat election 2022) તમામ માહિતી, જેનો મોટાભાગનો વિસ્તાર GIDC ધરાવતો વિસ્તાર છે. અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો છે જેમાંથી વિરમગામ વિધાનસભામાંથી અલગ કરવામાં આવેલી બેઠક નંબર 40 સાણંદ-બાવળા વિધાનસભા (Sanand Bavla Assembly Seat )જે હંમેશા રસપ્રદ રહી છે.

બાવળા વિધાનસભા બેઠક પર કોળી પટેલનું પ્રભુત્વ, મોદીની સભાની મોટી અસર થશે
બાવળા વિધાનસભા બેઠક પર કોળી પટેલનું પ્રભુત્વ, મોદીની સભાની મોટી અસર થશે

સાણંદ-બાવળા બેઠકની ડેમોગ્રાફી : સાણંદ- બાવળાની ડેમોગ્રાફીની (Sanand Bavla Assembly Seat )વાત કરવામાં આવે તો આ બન્ને શહેર અમદાવાદ શહેરની સૌથી નજીક આવેલા છે. જેમાં ખાસ કરીને સાંણદ છેલ્લા 10-12 જે વિકાસની હરણફાળ ભરી છે. ત્યારે સાણંદની આજુબાજુ ચાંગોદર અને છારોડીમાં આમ બે મોટી GIDC આવેલી છે. જ્યારે ખોરજ ગામે નવી GIDC બનાવવામાં આવી રહી છે. સાણંદ અને બાવળા એમ બે તાલુકામાં મળી આશરે 5000 હજારથી વધારે કંપની આવેલી છે. જેમાં મોટા પ્રમાણમાં લોકોને રોજગારી મળી રહી છે.આ સાણંદ- બાવળા વિધાનસભામાં (Assembly seat of Sanand-Bavla) કોળીપટેલ સમાજની વસતી વધારે જોવા મળે છે. એટલે આ વિધાનસભામાં દરેક પક્ષ કોળીપટેલ ઉમેદવાર ઉતારે છે. 2012 અને 2017માં કોળીપટેલ ઉમેદવાર વિજયી થયાં હતાં.આ વિધાનસભામાં વિવિધ જ્ઞાતિની વાત કરવામાં આવે તો S.C સમાજ 21,098, S.T સમાજ 4011, મુસ્લિમ 10,813, ઠાકોર સમાજ 24,257, કોળીપટેલ 63,771, રબારી સમાજ 10,338, પાટીદાર સમાજ 4264ની સંખ્યા જોવા મળી આવે છે.

બેઠકમાં આવતો વિસ્તાર અને વિકાસ : અમદાવાદ જિલ્લાની સાણંદ-બાવળા વિધાનસભા 2012માં વિરમગામ વિધાનસભામાંથી (Sanand Bavla Assembly Seat )અલગ કરવામાં આવી હતી. સાણંદ- બાવળા વિધાનસભામાં સાણંદ શહેર અને સાણંદ તાલુકાના તમામ એટલે કે 62 ગામ જ્યારે બાવળા શહેર અને બાવળા તાલુકાના 30 ગામનો સમાવેશ (Election 2022)કરવામાં આવ્યો છે.સાણંદ શહેરમાં હરણફાળ ગતિએ છેલ્લા 10 વર્ષમાં વિકાસ થયો છે. બસ- સ્ટેન્ડ,નવી કચેરી,પોલીસ સ્ટેશન,નવી આઇટીઆઇ,શહેરના રોડ- રસ્તા,અમદાવાદ ગ્રામ્યના લોકોને અમદાવાદ RTO ન જવું તે માટે બાવળામાં નવી RTO કચેરી બનાવવામાં આવી છે.

સાણંદ- બાવળી વિધાનસભા મતદાર સંખ્યા : સાણંદ -બાવળા વિધાનસભામાં (Sanand Bavla Assembly Seat ) 2012માં મતદાર સંખ્યા વાત કરવામાં આવે તો કુલ 207282 હતી. જેમાં પુરુષની સંખ્યા 109025,મહિલા સંખ્યા 98255 અને અન્ય 2 હતા. જ્યારે 2017માં 2,26,732 કુલ મતદાર સંખ્યા હતી. જેમાં પુરુષ 1,26,732, અને મહિલા 1,16,735 અન્ય 04 હતી. જ્યારે 2022માં 2,75,901 કુલ જેમાં પુરુષ 1,42,321, અને મહિલા 1,33,571 અન્ય 05 થઇ છે.

2012માં વિધાનસભા બેઠક પરના પરિણામ : 2012માં વિરમગામ વિધાનસભામાંથી (Sanand Bavla Assembly Seat ) અલગ કરી સાણંદ- બાવળા વિધાનસભા કરી પ્રથમવાર ચૂંટણી યોજવામાં આવી હતી. આ બેઠક પરથી ભાજપ તરફથી કમાભાઇ રાઠોડ અને કોંગ્રેસ તરફથી કમશીભાઇ કો.પટેલ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં 1,09,025 સામે 83180 પુરુષોનું મતદાન થયું હતું. જ્યારે 98,255ની સામે 69644 મહિલા મતદાન થયું હતું. 2012 વિધાનસભા ભાજપના ઉમેદવાર કમાભાઇ રાઠોડને 69,305 મત મળ્યાં હતાં. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર કમશીભાઇ કો.પટેલને 73,453 મત મળ્યા હતાં. જેમાં કમશીભાઇ કો.પટેલે ભાજપના ઉમેદવાર કમાભાઇ રાઠોડને 7721 મતથી હરાવ્યાં હતાં.

2017 વિધાનસભા ચૂંટણી : 2017માં આ બેઠક પર વિધાનસભાની ચૂંટણી (Sanand Bavla Assembly Seat )ખૂબ જ રસપ્રદ બની હતી. કારણે 2012માં જીતેલા કરમશીભાઇ કો.પટેલ કોંગ્રેસમાંથી પક્ષ બદલી ભાજપમાં જોડાયા હતાં. જેમાં 2017ની વિધાનસભાની ચૂંટણી કરમશીભાઇ કો.પટેલના દીકરા કનુભાઇ પટેલની ભાજપ તરફથી ટિકિટ (Gujarat Assembly Election 2017) આપવામાં આવી હતી. ત્યારે બીજી બાજુ કોંગ્રેસમાં પુષ્પાબેન ડાભીને ટિકિટ (Pushpaben Dabhi Seat )આપવામાં આવી હતી.

અપક્ષ તરીકે પોતાની દાવેદારીઃ ભાજપ કાર્યકર્તા તરીકે કામ કરી રહેલા કમાભાઇ રાઠોડ ભાજપ તરફથી ટિકીટ ન મળતા અપક્ષ તરીકે પોતાની દાવેદારી નોંધાવી હતી.જેથી ભાજપ તરફથી તેમણે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. આ ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017)ભાજપના ઉમેદવાર કનુભાઇ કો.પટેલ 67,692,કોંગ્રેસના ઉમેદવાર પુષ્પાબેન ડાભીને 59,971 જ્યારે અપક્ષ તરીકે દાવેદારી નોંધાવનાર કમાભાઇ રાઠોડને 37,795 મત મળ્યા હતાં. જેમાં કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલ કનુભાઇ કો.પટેલને 5148 મતથી (Kanubhai Koli Patel Seat)વિજય થયો હતો.

ત્રિપાંખિયો જંગ- સાણંદ બાવળા બેઠક (Sanand Bavla Assembly Seat ) પર આ વખતે 2022માં ત્રિપાંખિયો જંગ થશે. સાણંદ કોંગ્રેસનું ગણાય છે અને બાવળા ભાજપનો ગઢ ગણાય છે. પણ આ વખતે આમ આદમી પાર્ટી મેદાનમાં આવશે. તો સાણંદ બાવળા બેઠક પર કોંગ્રેસ અને ભાજપના મત કાપશે તે નિશ્ચિત છે. તાજેતરમાં કમાભાઇ રાઠોડ પાછાં ભાજપમાં આવી ગયાં છે ત્યારે જંગ (Gujarat Assembly Election 2022 ) રોચક બની શકે છે.ૉ

બેઠકની સમસ્યા : સાણંદ - બાવળા (Sanand Bavla Assembly Seat ) શહેરમાં વિકાસ થયો છે ,પરંતુ શહેરમાં ખાસ કરી રખડતા ઢોરની સમસ્યા, તાલુકાના ગામડામાં પાક માટે પાણી ન મળવું, ખુલ્લી ગટર, ગામડાંઓમાં રોડરસ્તા ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સાણંદ શહેરની અંદર આવેલા ગઢીયા તળાવનું ગદું પાણી ચોમાસામાં રસ્તામાં દર વર્ષ ફરી વળે છે. જેના કારણે આજુબાજુના લોકોને સમગ્ર ચોમાસા ભારે હાલાકી સામનો કરવો પડી રહ્યો છે.

વિકાસ કરવામાં આવે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ જતી ટ્રેનનું સ્ટોપ આપવામાં આવે તેવી માગ છે. જેથી અહીં કામ કરતા લોકોને અમદાવાદ કે વિરમગામ સુધી જવું ન પડે. સાથે સાથે ગાંધીગ્રામથી બોટાદ લાઇન કામ પૂર્ણ થયું હોવા છતાં ટ્રેન શરુ કરવામાં આવી નથી તો તે ટ્રેન પણ જલદીથી શરુઆત કરવામાં આવે તેવી સ્થાનિકોની માગ છે.

Last Updated : Nov 24, 2022, 12:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.