સુરત શહેર SOG એ વૃદ્ધાશ્રમમાં જઈને રક્ષા બંધનના પર્વની ઉજવણી કરી - Rakshabandhan 2024 - RAKSHABANDHAN 2024
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19-08-2024/640-480-22246321-thumbnail-16x9-ppp.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : Aug 19, 2024, 10:21 PM IST
સુરત: શહેરમાં આજે રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ હતી, ત્યારે બીજી તરફ સુરત શહેર SOG પોલીસે અનોખી રીતે જ રક્ષા બંધનના પર્વની ઉજવણી કરી હતી. સુરત શહેર SOG પોલીસની ટીમ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલ માતોશ્રી વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી. વૃદ્ધાશ્રમમાં આશરો લેતા વૃદ્ધોના ખબર અંતર પૂછ્યા હતા અને અને તેઓના હાથ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ રાખડી બંધાવી હતી. વૃદ્ધાશ્રમના વડીલો પાસેથી સુરક્ષા સેવા અને સલામતી વચન આપી તેઓ પાસેથી સુરત શહેર પોલીસેનો ડ્રગ્સ ઈન સુરત એન્ટ્રી ની રાખડી બંધાવી હતી અને સાથે જ નો ડ્રગ્સ ઈન સિટી અભિયાનને સતત આગળ વધારી સુરત શહેરને ડ્રગ્સ મુક્ત સુરત અને રાજ્યને બનાવવા આશીર્વાદ મેળવ્યા હતા.