કચ્છ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે પરિવાર સાથે કર્યુ મતદાન - kutchh lok sabha seat - KUTCHH LOK SABHA SEAT
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-05-2024/640-480-21410515-thumbnail-16x9-jpg.jpg)
![ETV Bharat Gujarati Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/gujarati-1716536116.jpeg)
Published : May 7, 2024, 8:17 PM IST
કચ્છ: ગુજરાતની 25 લોકસભા બેઠકની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. ત્યારે કચ્છ-મોરબી લોકસભા બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. ગાંધીધામ ખાતે પોતાના પરિવાર સાથે નિતેશ લાલણે મતદાન કર્યું હતું. તેમણે ગાંધીધામ સેક્ટર સાતના શાળા નંબર આઠમા કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે, કચ્છ-મોરબી લોકસભા બેઠક પર નિતેશ લાલણનો સમાનો ભાજપના કદાવર નેતા અને બે વખતથી સાંસદ પદે રહેલા વિનોદ ચાવડા સાથે થયો છે. હાલ તો બંને પક્ષના ઉમેદવારો પોતપોતાની જીતનો દાવો કરી રહ્યાં છે ત્યારે જોવું રહ્યું કે, આગામી 4 જૂને જનતા જનાર્દન કોની તરફેણમાં મતો આપે છે.