જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે ઉપલેટાના માલદે આહીરની વાણીએ સાંભળો કૃષ્ણ લીલા - Krishna Janmashtami 2024 - KRISHNA JANMASHTAMI 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Aug 25, 2024, 9:03 PM IST

જન્માષ્ટમીનો તહેવાર આવી ગયો છે. ભાવિકો સહિત સૌ કોઈ કૃષ્ણ જન્મના વધામણા કરવા આતુર બન્યા છે. વિશાળ સંખ્યામાં ભાવિકોનું મહેરામણ રંગેચંગે કૃષ્ણ જન્મને વધાવવા માટે કૃષ્ણ મંદિરમાં ઉમટશે. ભગવાનને શણગાર ભોગ, બાલભોગ તેમજ છપ્પનભોગ જેવા ભોગ ધરાવવામાં આવશે. જન્માષ્ટમીના પાવન પર્વની ઉજવણીઓ ચાલી રહી છે ત્યારે ઉપલેટાના લોક ગાયક માલદે આહીર દ્વારા કૃષ્ણ લીલાની ઝાંખીઓ કરાવવામાં આવી છે ત્યારે સાંભળો કૃષ્ણ લીલા ની વાતો.

  1. દાદરા નગર હવેલી અને દમણ સહિત વલસાડમાં તોફાની વરસાદ, મધુબન ડેમમાંથી છોડાયું 96298 ક્યુસેક પાણી - Dadranagar Haveli Rain Update
  2. ઇસ્કોન મંદિર દ્વારા 900 કિલોથી વધુ દેશ વિદેશથી ફૂલ મંગાવાયા, વનની થીમ પર શણગાર કરાયો - Ahmedabad Janmashtami 2024

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.