Gujarat Budget 2024-25: ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરતાં નાણામંત્રી કનુ દેસાઈ LIVE - ગુજરાતનું બજેટ 2024

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Feb 2, 2024, 11:04 AM IST

Updated : Feb 2, 2024, 12:49 PM IST

ગાંધીનગર:  આજે ગુજરાત રાજ્યનું બજેટ રજૂ થઈ રહ્યું છે. મુખ્યપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના નાણાકીય વર્ષ 2024-25ના બજેટ આજે રજૂ થઈ રહ્યું છે અને રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. એવી ચર્ચા છે કે આ વખતે રાજ્યનું બજેટ સૌથી મોટું બજેટ હશે અને તે આશરે 3.30 લાખ કરોડ રૂપિયાની આજુબાજુ રહી શકે છે. મહત્વપૂર્ણ છે કે, કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગઈકાલે 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ત્યારે આજે રજૂ થઈ રહેલા આ બજેટને લઈને ગુજરાતવાસીઓને ઘણી આશા-અપેક્ષાઓ છે. ત્યારે જોવું રહ્યું છે કે, ભુપેન્દ્ર પટેલ સરકારના આ બજેટથી ગુજરાતની જનતાને શું નવી ભેટ મળે છે.

Last Updated : Feb 2, 2024, 12:49 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.