લોકસભાની ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી મોદીનો ખાસ ઈન્ટરવ્યૂ LIVE - Prime Minister Modi Live - PRIME MINISTER MODI LIVE
🎬 Watch Now: Feature Video
Published : Apr 15, 2024, 5:44 PM IST
|Updated : Apr 15, 2024, 7:01 PM IST
હૈદરાબાદ: લોકસભાની ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી મોદીએ દેશના મહત્વના મુદ્દાઓ પર મીડિયા સાથે વાત કરી છે. એએનઆઈને આપેલા આ ઈન્ટરવ્યૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક બાબતો પર પ્રકાશ પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીના વડપણ હેઠળ ભાજપ અને એનડીએ ગઠબંધને અબ કી બાર 400 પારનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેને લઈને પીએમ મોદી સતત રેલીઓ અને જનસભાઓ કરી રહ્યાં છે અને ઘુંઆધાર પ્રચારની કમાન સંભાળી છે. આ ઉપરાંત અને જિલ્લાઓના શહેરોમાં રેલીઓ અને રોડ શો થકી લોકોને આકર્ષવાનો પ્રયાસ પણ કરી રહ્યાં છે. મહત્વપૂર્ણ છે કે, પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સંકલ્પ પત્ર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં પણ 2047 સુધીના સંકલ્પોને આવરી લેવામાં આવ્યાં છે.
Last Updated : Apr 15, 2024, 7:01 PM IST