નવી દિલ્હી: લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે RJD વડા લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવને જામીન આપ્યા છે. તેમને 1 લાખ રૂપિયાના જામીન બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આગામી સુનાવણી 25 ઓક્ટોબર છે.
#WATCH दिल्ली: RJD प्रमुख लालू प्रसाद यादव और उनके बेटे तेज प्रताप यादव और तेजस्वी यादव 'लैंड फॉर जॉब' घोटाला मामले में राउज एवेन्यू कोर्ट पहुंचे। लालू यादव की बेटी और पार्टी सांसद मीसा भारती भी मौजूद हैं। pic.twitter.com/RZRJ3Dlxyp
— ANI_HindiNews (@AHindinews) October 7, 2024
અપડેટ ચાલુ છે......
આ પણ વાંચો: