અમદાવાદ: લોકસભાની ચૂંટણી પહેલા જાણે બદલીનો દોર શરૂ થયો છે. ગુજરાત સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર હિતમાં 32 GAS કેડરના અધિકારીની બદલી કરવામાં આવી છે. આ બદલી હુકમમાં ઇન્ડેક્સ Bના જોઇન્ટ MD અને જામનગરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.
જુઓ સંપૂર્ણ યાદી