ETV Bharat / sports

પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય, એસ્ટોનિયાના ક્રિસ્ટિન કુબાને સીધા સેટમાં આપી હાર... - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

ભારતની ટોચની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ બુધવારે ચાલી રહેલી પેરિસ ઓલિમ્પિક 2024ની મહિલા સિંગલ્સ પૂલ M મેચમાં એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબાને સીધા સેટમાં હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કરી લીધું છે.

પીવી સિંધુ
પીવી સિંધુ (AFP)
author img

By ETV Bharat Sports Team

Published : Jul 31, 2024, 2:22 PM IST

પેરિસ (ફ્રાન્સ): ભારતની દિગ્ગજ શટલર પીવી સિંધુએ બુધવારે ચાલી રહેલી પેરિસ ઓલિમ્પિક 2024ની મહિલા સિંગલ્સ પૂલ M મેચમાં એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબાને સીધા સેટમાં હરાવીને રાઉન્ડ ઓફ 16 સ્ટેજ માટે ક્વોલિફાય કર્યું છે.

પીવી સિંધુએ શરૂઆતથી જ મેચ પર પ્રભુત્વ જમાવ્યું હતું અને પ્રથમ સેટ 21-5થી સરળતાથી જીતી લીધો હતો. તેણીની પ્રતિસ્પર્ધીએ સિંધુના બેકહેન્ડ શોટ્સને પરત કરવા માટે સંઘર્ષ કર્યો, જેના કારણે સિંધુએ બીજો સેટ 21-10 અને ગેમ જીતી લીધો.

  1. આર્ચર બોમ્માદેવરા, બોક્સર પ્રીતિ પવાર અને જાસ્મિનનું ઓલિમ્પિક અભિયાન સમાપ્ત... - Paris Olynmpics 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.