congress live - congress live - CONGRESS LIVE
Published : May 5, 2024, 12:46 PM IST
|Updated : May 5, 2024, 1:00 PM IST
વિશેષ પત્રિરકાર પરિષદને સંબોધન કરતા અખિલ ભારતીય કોંગ્રેસના સમિતિના સોશિયલ વિભાગના ચેરમેન અને રાષ્ટ્રીય પ્રવક્તાશ્રી સુપ્રિયા શ્રીનેતજી...રાજ્યની 25 બેઠકો માટે 7 મેના રોજ થશે મતદાનઆગામી લોકસભા ચૂંટણીને લઈ તા.7 મેના યોજાનાર ચૂંટણીના હવે માત્ર ત્રણ દિવસ જ બાકી રહી ગયા છે. ત્યારે દેશની રાજનિતિ રોમાંચક બની રહી છે. મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ચુંટણીસભાઓ ગજવી રહ્યા છે. 7 મેના રોજ નિર્ણાયક લોકસભાની ચૂંટણીને આડે માત્ર ત્રણ દિવસ બાકી છે, ત્યારે દેશમાં રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. આજે, અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સામાજિક વિભાગના અધ્યક્ષ અને રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી સુપ્રિયા શ્રીનેતજી મીડિયાને સંબોધિત કરવા માટે એક પત્રકાર પરિષદ યોજી રહ્યા છે. આ પત્રકાર પરિષદનો હેતુ કોંગ્રેસના મેનિફેસ્ટો પર પ્રકાશ પાડવાનો અને સામાન્ય જનતાની ચિંતાઓને દૂર કરવાનો છે.
Last Updated : May 5, 2024, 1:00 PM IST