ગાંધીનગરઃરાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે હરિત શુકલાની નિમણૂક કરાઈ છે. હવે તેઓ પી. ભારતીના સ્થાને રાજ્યના નવા મુખ્ય કમિશ્નર તરીકે કાર્યભાર સંભાળશે. હરિત શુક્લા 1999ની બેચના આઇએએસ અધિકારી છે. તેઓ પહેલા ટુર અને એવિએશનમાં પ્રિન્સિપાલ સેક્રેટરી હતા.
ગુજરાતના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકે હરિત શુકલાની નિમણૂક કરાઈ - Hareet Shukla - HAREET SHUKLA
ગુજરાત રાજ્યના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે હરિત શુકલાની નિમણૂક કરાઈ છે. હવે પી. ભારતીના સ્થાને રાજ્યના નવા મુખ્ય ચૂંટણી કમિશ્નર હશે હરિત શુકલા.
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Published : Jun 29, 2024, 5:57 PM IST
અગાઉ ટુર એન્ડ એવિએશનના પ્રિન્સિપાલ સેક્રેટરીઃ 1999ની બેચના આઇએએસ અધિકારી હરિત શુક્લા હવે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે. તેઓ અગાઉ ટુર અને એવિએશનમાં પ્રિન્સિપાલ સેક્રેટરી હતા. હવે હરિત શુકલા પી. ભારતીના સ્થાને રાજ્યના નવા મુખ્ય કમિશ્નર તરીકે કાર્યભાર સંભાળશે.