ગુજરાતના મહેસુલ વિભાગના અધિકારીઓની મોટા પાયે બદલીનો ગંજીપો ચીપાયોઃ જાણો કોને ક્યાં મળી બદલી - REVENUE DEPARTMENT TRANSFER
3 અધિકારીઓને મળી બઢતી.... Transfer order of GAS officer in Revenue department

મહેસુલ વિભાગના અધિકારીઓની મોટા પાયે બદલી (Etv Bharat Gujarat)
Published : Jan 20, 2025, 9:46 PM IST
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા મહેસુલ વિભાગના 31 GAS કેડરના અધિકારીઓની એક સાથે બદલીના આદેશ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓમાં ક્લાસ ટુમાં ફરજ બજાવતા અધિકારીઓને 3 મામલતદારની બઢતી કરવામાં આવી છે. વધુમાં વાત કરીએ તો રૂપા પટેલ, એમ જે ભરવાડ અને ભૂમિ કેશવાલાને વેઈટિંગ પોર પોસ્ટિંગથી નિમણૂંકના આદેશ કરાયા છે. આ સમગ્ર આદેશને લઈને અહીં જાણીએ કે કોને ક્યાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. આગળ વાંચો સમગ્ર લિસ્ટ...